યાહૂ! | મારું યાહૂ! | મેલ
શોધ
 
   મુખ પૃષ્ઠ સમાચાર આંતરરાષ્ટ્રીય
પાકમાં આત્મઘાતી હુમલો, આઠ ઘાયલ
ઈસ્લામાબાદ (ભાષા), 9 ઑક્ટોબર 2008   ( 17:22 IST )
પાકિસ્તાનની રાજધાની ઈસ્લામાબાદમાં પોલીસ મુખ્યાલય પર ગુરૂવારે થયેલા એક આત્મઘાતી હુમલામાં આઠ લોકો ઘાયલ થયાં છે.

સત્તાવાર સુત્રોના જણાવ્યાનુસાર રાજધાનીના બહારના વિસ્તારમાં બનેલા સઘન સુરક્ષાવાળા પોલીસ મુખ્યાલયમાં આતંકવાદ વિરોધી ટુકડી પર આત્મઘાતી હુમલો થયો. તેમાં કેટલાક લોકો ઘાયલ થયાં છે પરંતુ કોઈના મૃત્યુના સમાચાર નથી. એ સમયે કેટલાક પોલીસકર્મીઓ ડ્યૂટી પર જવાના કારણે ત્યાં બેરકોમાં ઘણી ઓછી સંખ્યામાં પોલીસ કર્મચારી હતાં.

પોલીસ પ્રમુખ અસગર રજા ગરબાજીએ જણાવ્યું કે, હુમલાવરે મિઠાઈની બે થેલીઓ સાથે મુખ્યાલયમાં પ્રવેશ કર્યો હતો. તેમાંથી એક થેલી જેવી જ તેણે પોલીસકર્મીને સોંપી કે, તરત જ ત્યાં વિસ્ફોટ થયો. હુમલામાં ત્રણ પોલીસકર્મી ઘાયલ થયાં છે.

(સ્ત્રોત - વેબદુનિયા)
 
ઘણું બધુ...
બ્રિટેનને 500 અરબ પાઉન્ડનું રાહત પેકેજ
ઈરાક : આત્મઘાતી હુમલામાં 11 મર્યા
ભારતને ઈંધણ આપૂર્તિનું આશ્વાસન
મિશ્રમાં બિલ્ડીંગ પડવાથી 11 મૃત્યુ
નેપાળમાં વિમાન દુર્ઘટના, 18 મર્યા
પાક. : વિસ્ફોટમાં સાત ઘાયલ
ગ્રહ-નક્ષત્ર
સાપ્તાહિક રાશિફળ - કાર્યકુશળતા વધારવી પડે. પરિશ્રમની સાર્થકતા રહે. સમજ, વિચાર તથા ધારણાથી વિપરીત....
આગળ વાંચો|ઘણું બધુ...
સમાચાર
AP
 
દિલ્લીમાં ભારતનું પ્રથમ હેલીપોર્ટ
રાષ્ટ્રમંડળ રમતનો સમય નજીક આવવાને પગલે પશ્ચિમી દિલ્લીમાં ભારતનું...
ઈંટરનેટના ઉપયોગમાં ભારત 10 મા ક્રમે
ટાટા બ્લેકબેરી મોબાઈલ સેવા શરૂ
મનોરંજન
સમીક્ષા - શ્યામ બેનેગલ માટે ફિલ્મનો અર્થ મનોરંજન ઉપરાંત ઘણો બધો છે. તેમણે પોતાની ફિલ્મો...
આગળ વાંચો|ઘણું બધુ...