|
| બ્રિટેનને 500 અરબ પાઉન્ડનું રાહત પેકેજ |
| લંડન (ભાષા), ગુરુવાર, 9 ઑક્ટોબર 2008 ( 15:07 IST ) | |
દેશની બેંકિંગ પ્રણાલીને ધરાશાયી થવાથી બચાવવા માટે બ્રિટેને આજે 500 અરબ પાઉન્ડના રાહત પેકેજનો પ્રસ્તાવ કર્યો. જે અંતર્ગત 50 અરબ પાઉન્ડ દેશના પ્રમુખ આંશિક રાષ્ટ્રીયકૃત બેંકોને આપવામાં આવશે.
સરકારે જણાવ્યું કે, તે એચએસબીસી બાર્કલે સ્ટેંડર્ડ ચાર્ટર્ડ તથા એચબીઓએસ વગેરે બેન્કોના શેર ખરીદવા માટે 50 અરબ પાઉન્ડની વ્યવસ્થા કરી રહી છે.
આ પ્રકારે સરકાર અલ્પકાલિક દેણા માટે 200 અરબ પાઉન્ડ તથા બેન્કમાં નાણા ગેરેન્ટી માટે 250 અરબ પાઉન્ડની જોગવાઈ કરશે.
વડાપ્રધાન ગાર્ડન બ્રાઉને આ પગલાઓની જાહેરાત કરી અને જણાવ્યું કે, મોજૂદા વિશેષ સમયમાં સાહસી તથા દૂરગામી સમાધાનોની જરૂરિયાત છે. સરકારે દેશની નાણાકિય પ્રણાલીમાં વિશ્વાસ બહાલી માટે આ પહેલની છે.
| | (સ્ત્રોત - વેબદુનિયા) |
| |
| | | |
|
|
|
|
|
| સાપ્તાહિક રાશિફળ - કાર્યકુશળતા વધારવી પડે. પરિશ્રમની સાર્થકતા રહે. સમજ, વિચાર તથા ધારણાથી વિપરીત.... |
| |
|
|
|
|
 | | AP |
| | |
| |
|
|
|
|
|
| સમીક્ષા - શ્યામ બેનેગલ માટે ફિલ્મનો અર્થ મનોરંજન ઉપરાંત ઘણો બધો છે. તેમણે પોતાની ફિલ્મો... |
| |
|
|
|
|
|
|
|