યાહૂ! | મારું યાહૂ! | મેલ
શોધ
 
   મુખ પૃષ્ઠ સમાચાર આંતરરાષ્ટ્રીય
ઈરાક : આત્મઘાતી હુમલામાં 11 મર્યા
બગદાદ (ભાષા), ગુરુવાર, 9 ઑક્ટોબર 2008   ( 14:53 IST )
ઇરાકની રાજધાની બગદાદના ઉત્તરમાં એક આત્મઘાતી હુમલામાં 11 લોકો મૃત્યુ પામ્યાં અને 19 અન્ય ઘાયલ થયાં છે.

પોલીસે જણાવ્યું કે, દિયાલા પ્રાંતની રાજધાની બકૂબામાં કોર્ટ હાઉસ સામે સવારે આશરે 11 વાગ્યે હુમલો થયો. આ ઈરાકનો સર્વાધિક હિંસક વિસ્તાર છે.

પ્રાંતીય પરિષદ પ્રમુખ ઇબ્રાહિમ બાજીલાને જણાવ્યું કે, આ બેવડો આત્મઘાતી હુમલો હતો પરંતુ મહિલા સાથે આવેલી બીજી મહિલા ધડાકો ન કરી શકી અને તેને ઘટનાસ્થળેથી પકડી લેવામાં આવી.

સુરક્ષા કારણોસર પોતાનું નામ ન જણાવાની શરતે અબુ મોહમ્મદે જણાવ્યું કે, આત્મઘાતી હુમલાનું નિશાન કદાચ ઈરાકી સેના હતી. અબુએ જણાવ્યું કે, હુમલામાં પાંચ દુકાનો ક્ષતિગ્રસ્ત થઈ છે.
(સ્ત્રોત - વેબદુનિયા)
 
ઘણું બધુ...
ભારતને ઈંધણ આપૂર્તિનું આશ્વાસન
મિશ્રમાં બિલ્ડીંગ પડવાથી 11 મૃત્યુ
નેપાળમાં વિમાન દુર્ઘટના, 18 મર્યા
પાક. : વિસ્ફોટમાં સાત ઘાયલ
ભુટ્ટો હત્યાની તપાસ સ.રા નહીં કરે : મૂન
શરીફની વાતચીતમાં મહત્વપૂર્ણ ભૂમિકા
ગ્રહ-નક્ષત્ર
સાપ્તાહિક રાશિફળ - કાર્યકુશળતા વધારવી પડે. પરિશ્રમની સાર્થકતા રહે. સમજ, વિચાર તથા ધારણાથી વિપરીત....
આગળ વાંચો|ઘણું બધુ...
સમાચાર
AP
 
દિલ્લીમાં ભારતનું પ્રથમ હેલીપોર્ટ
રાષ્ટ્રમંડળ રમતનો સમય નજીક આવવાને પગલે પશ્ચિમી દિલ્લીમાં ભારતનું...
ઈંટરનેટના ઉપયોગમાં ભારત 10 મા ક્રમે
ટાટા બ્લેકબેરી મોબાઈલ સેવા શરૂ
મનોરંજન
સમીક્ષા - શ્યામ બેનેગલ માટે ફિલ્મનો અર્થ મનોરંજન ઉપરાંત ઘણો બધો છે. તેમણે પોતાની ફિલ્મો...
આગળ વાંચો|ઘણું બધુ...