|
| ભારતને ઈંધણ આપૂર્તિનું આશ્વાસન |
| વોશિંગ્ટન (ભાષા), ગુરુવાર, 9 ઑક્ટોબર 2008 ( 11:47 IST ) | |
અમેરિકી રાષ્ટ્રપતિ જૉર્જ ડબ્લ્યૂ બુશે ઐતિહાસિક ભારત-અમેરિકા અસૈન્ય પરમાણુ કરારના અમલીકરણ માટે તેની સાથે સબંધિત ખરડા પર હસ્તાક્ષર કરી તેને કાયદામાં પરિવર્તિત કરી દીધો છે.
બુશે એ પણ આશ્વાસન આપ્યું છે કે, ખરડા ઈધંણ આપૂર્તિની પ્રતિબદ્ધતાઓમાં કોઈ પરિવર્તન કરવામાં આવ્યું નથી અને ભારતને પુનર્શોધન માટે અગ્રિમ મંજૂરી આપવામાં આવી ચૂકી છે.
બુશે ભારતની ઈંધણ આપૂર્તિથી જોડાયેલી ચિંતાઓને દૂર કરતા જણાવ્યું કે, 123 સમજૂતિમાં ઉલ્લેખિત ભારત સરકારથી કરવામાં આવી અમેરિકાની ઈંધણ આપૂર્તિ સંબંધી પ્રતિબદ્ધતાઓ સાથે ખરડામાં કોઈ પરિવર્તન કરવામાં આવ્યું નથી.
બુશ તંત્રએ અગાઉ જણાવ્યું કે, આપૂર્તિ આશ્વાસનની રાજનીતિક પ્રતિબદ્ધતાઓ છે અને તે કાયદો બાધ્યકારી નથી. એ આશંકા હતી કે, કોંગ્રેસ તરફથી પસારિત આ ખરડામાં ઈંધણ આપૂર્તિથી જોડાયેલા કેટલાક સંશોધનો થઈ શકે છે.
| | (સ્ત્રોત - વેબદુનિયા) |
| |
| | | |
|
|
|
|
|
| સાપ્તાહિક રાશિફળ - કાર્યકુશળતા વધારવી પડે. પરિશ્રમની સાર્થકતા રહે. સમજ, વિચાર તથા ધારણાથી વિપરીત.... |
| |
|
|
|
|
 | | AP |
| | |
| |
|
|
|
|
|
| સમીક્ષા - શ્યામ બેનેગલ માટે ફિલ્મનો અર્થ મનોરંજન ઉપરાંત ઘણો બધો છે. તેમણે પોતાની ફિલ્મો... |
| |
|
|
|
|
|
|
|