યાહૂ! | મારું યાહૂ! | મેલ
શોધ
 
   મુખ પૃષ્ઠ સમાચાર આંતરરાષ્ટ્રીય
મિશ્રમાં બિલ્ડીંગ પડવાથી 11 મૃત્યુ
મિશ્ર (ભાષા), 9 ઑક્ટોબર 2008   ( 11:41 IST )
મિશ્રના અલેક્જેંડ્રિયા શહેરમાં બુધવારે રાત્રે એક બિલ્ડીંગ ધરાશાયી થવાના કારણે 11 લોકોના મૃત્યુ નિપજ્યાં છે.

સરકારી એજેંસી એમઈએનએના જણાવ્યાનુસાર શહેરના ઉત્તરી ક્ષેત્રમાં એક બિલ્ડીંગ અડધી રાત્રે ધરાશાયી થગઈ. સુરક્ષા સુત્રોએ જણાવ્યું કે, આ દુર્ઘટનામાં 11 લોકોના મૃત્યુ નિપજ્યાં જ્યારે બે હજુ પણ ગૂમ છે.

આ એપાર્ટમેન્ટમાં રહેનારા એક વ્યક્તિએ જણાવ્યું કે, બિલ્ડીંગ પડ્યા પહેલા ગેસ સિલેંડર ફાટવા જેવો અવાજ આવ્યો અને ત્યાર બાદ બિલ્ડીંગ પડી ગઈ.

જો કે, સુત્રોના જણાવ્યાનુસાર બિલ્ડીંગ નબળી હોવાની વાત પણ કહેવામાં આવી રહી છે. ઉલ્લેખનીય છે કે, ખરાબ રખરખાવના કારણે મિશ્રમા આ પ્રકારની ઘટનાઓ સામાન્ય છે.
(સ્ત્રોત - વેબદુનિયા)
 
ઘણું બધુ...
નેપાળમાં વિમાન દુર્ઘટના, 18 મર્યા
પાક. : વિસ્ફોટમાં સાત ઘાયલ
ભુટ્ટો હત્યાની તપાસ સ.રા નહીં કરે : મૂન
શરીફની વાતચીતમાં મહત્વપૂર્ણ ભૂમિકા
તિબેટમાં ભૂકંપ, 30 મૃત્યુ
સંરા મહાસચિવ ભારત પ્રવાસે ?
ગ્રહ-નક્ષત્ર
સાપ્તાહિક રાશિફળ - કાર્યકુશળતા વધારવી પડે. પરિશ્રમની સાર્થકતા રહે. સમજ, વિચાર તથા ધારણાથી વિપરીત....
આગળ વાંચો|ઘણું બધુ...
સમાચાર
AP
 
દિલ્લીમાં ભારતનું પ્રથમ હેલીપોર્ટ
રાષ્ટ્રમંડળ રમતનો સમય નજીક આવવાને પગલે પશ્ચિમી દિલ્લીમાં ભારતનું...
ઈંટરનેટના ઉપયોગમાં ભારત 10 મા ક્રમે
ટાટા બ્લેકબેરી મોબાઈલ સેવા શરૂ
મનોરંજન
સમીક્ષા - શ્યામ બેનેગલ માટે ફિલ્મનો અર્થ મનોરંજન ઉપરાંત ઘણો બધો છે. તેમણે પોતાની ફિલ્મો...
આગળ વાંચો|ઘણું બધુ...