યાહૂ! | મારું યાહૂ! | મેલ
શોધ
 
   મુખ પૃષ્ઠ સમાચાર આંતરરાષ્ટ્રીય
રામદેવનો હ્યુસ્ટનમાં યોગ કેંન્દ્રનો શિલાન્યસ
હ્યુસ્ટન (ભાષા), રવિવાર, 20 જુલાઈ 2008   ( 16:47 IST )
યોગ ગુરુ બાબા રામદેવે હ્યુસ્ટનમાં 2 કરોડ અમેરિકી ડોલરથી બનનારા યોગ અને આયુર્વેદ શોધ કેંન્દ્રની આધારશીલ રાખી.

આ પ્રથમ આંતરરાષ્ટ્રીય કેંન્દ્ર હશે જે બાબા રામદેવ દ્વારા 15 વર્ષ પહેલા હરિદ્વારમાં સ્થાપિત પતંજલિ યોગ પીઠના આધાર પર તૈયાર રવામાં આવશે.

ગઈ કાલે એક સમારોહ બાદ રામદેવે ભાષાને કહ્યું કે, જ્યારે હરિદ્વારનું કેંન્દ્ર સ્થાપિત કરવામાં આવ્યું હતું તો પરિયોજનાને પહેલા શરૂ કરવા માટે ફક્ત 20 હજાર રૂપીયા હતા. પણ હ્યુસ્ટનમાં કેંન્દ્ર માટે જરૂરી રકમનો 1/4 ભાગ પહેલા જ દિવસે આવી ગયો.

અહીં કેંન્દ્રથી લગભગ 25 મીલ દૂર ફોર્ટ બેંડ કાઉંટીના રોજેનબર્ગમાં ફેલાયેલી 94 એકર જમીન પર બનાવવામાં આવશે.

પરિયોજના સાથે જોડાયેલા રમેશ ભુટાડા અને શેખર અગ્રવાલે કહ્યું કે, કેંન્દ્ર આગામી વર્ષની શરૂઆતમાં કાર્યરત થશે.
(સ્ત્રોત - વેબદુનિયા)
 
ઘણું બધુ...
જીયાનો નજરકેદ પુત્ર વિદેશ રવાના
પરમાણું સંવર્દ્ધન રોકવાથી ઈરાનનો ઈનકાર
ઓબામા રાષ્ટ્રપતિ કરજાઈને મળશે
કુર્દ વિદ્રોહીઓ દ્રારા ચારની હત્યા
શરીફે અમેરિકાના સમર્થનની વાત ફગાવી
આતંકવાદી જુથોના સંઘર્ષમાં 15ના મૃત્યું
ગ્રહ-નક્ષત્ર
સાપ્તાહિક રાશિફળ - ચચળતા વધે. વધારે કામની ચિંતા થાય. સતર્કતા રહે. વ્યવહારીક બાબતોમાં સ્પષ્ટતા રહે. રોકાણવાળા...
આગળ વાંચો|ઘણું બધુ...
સમાચાર
AP
 
ચા નો ઘૂંટડો હવે મોંઘો થયો...
દેશભરમાં ચા ની કિમતો વધી રહી છે જેનાથી હવે ચા નો ઘૂંટડા માટે...
યામાહાની ઈલેક્ટ્રીક સ્ટાર્ટ જી-5 બાઈક
લખટકિયા નૈનીની ટક્કર માટે યૂએલસી
મનોરંજન
નવી ફિલ્મ - મિ. ભટ્ટી એક સામાન્ય વ્યક્તિ છે. બેન્કમાં કામ કરનારા ભટ્ટી સાહેબ પાસે વિશ્વમાં શાંતિ...
આગળ વાંચો|ઘણું બધુ...