યાહૂ! | મારું યાહૂ! | મેલ
શોધ
 
   મુખ પૃષ્ઠ સમાચાર આંતરરાષ્ટ્રીય
જીયાનો નજરકેદ પુત્ર વિદેશ રવાના
ઢાંકા (ભાષા), રવિવાર, 20 જુલાઈ 2008   ( 14:41 IST )
નજરકેદ ભૂતપૂર્વ વડાપ્રધાન ખાલિદા જિયાનો પુત્ર પોતાના પારિવારીક સભ્યો સાથે ગઈ કાલે થાઈલેંડ માટે રવાના થયો છે. સૈન્ય સમર્થિત અંતરિમ સરકારે પૈરોલ પર તેને મુક્ત કર્યા.

અરાફાત રહેમાન કોકો પોતાની પત્ની અને ત્રણ સગા સંબંધીઓ સાથે બેંગકોકના બુમરૂંગરાડ હોસ્પિટલમાં ઉપચાર માટે થાઈ એરવેઝની ઉડાનથી રવાના થયો.

કોકોને ગત વર્ષે સપ્ટેમ્બરમાં તેમની માં જીય સાથે અંરતિમ સરકારના મોટા ભ્રષ્ટાચાર વિરોધી અભિયાન અંતર્ગત ધરપકડ કરવામાં આવ્યો હતો.
(સ્ત્રોત - વેબદુનિયા)
 
ઘણું બધુ...
પરમાણું સંવર્દ્ધન રોકવાથી ઈરાનનો ઈનકાર
ઓબામા રાષ્ટ્રપતિ કરજાઈને મળશે
કુર્દ વિદ્રોહીઓ દ્રારા ચારની હત્યા
શરીફે અમેરિકાના સમર્થનની વાત ફગાવી
આતંકવાદી જુથોના સંઘર્ષમાં 15ના મૃત્યું
બ્રિટન સૈન્યમાંથી 700 લેપટોપ ગુમ
ગ્રહ-નક્ષત્ર
સાપ્તાહિક રાશિફળ - ચચળતા વધે. વધારે કામની ચિંતા થાય. સતર્કતા રહે. વ્યવહારીક બાબતોમાં સ્પષ્ટતા રહે. રોકાણવાળા...
આગળ વાંચો|ઘણું બધુ...
સમાચાર
AP
 
ચા નો ઘૂંટડો હવે મોંઘો થયો...
દેશભરમાં ચા ની કિમતો વધી રહી છે જેનાથી હવે ચા નો ઘૂંટડા માટે...
યામાહાની ઈલેક્ટ્રીક સ્ટાર્ટ જી-5 બાઈક
લખટકિયા નૈનીની ટક્કર માટે યૂએલસી
મનોરંજન
નવી ફિલ્મ - મિ. ભટ્ટી એક સામાન્ય વ્યક્તિ છે. બેન્કમાં કામ કરનારા ભટ્ટી સાહેબ પાસે વિશ્વમાં શાંતિ...
આગળ વાંચો|ઘણું બધુ...