|
| પરમાણું સંવર્દ્ધન રોકવાથી ઈરાનનો ઈનકાર |
| જિનેવા (ભાષા), 20 જુલાઈ 2008 ( 13:43 IST ) | |
ઈરાને પોતાના પરમાણુ કાર્યક્રમ પર અમેરિકા અને દુનિયાની અન્ય પાંચ તાકાતોની માંગને માનવાથી ઈનકાર કરી દીધો છે. આ પ્રકારે અમેરિકાના વાર્તામાં પ્રથમવાર હાજર થવાની પણ કોઈ અસર ન થઈ શકી. તેના જવાબમાં તેમણે ઈરાનને બે સપ્તાહનો સમય આપ્યો છે. ઈરાન બે સપ્તાહમાં જો માગણી નહીં માને તો તેના પર સંયુક્ત રાષ્ટ્રનો નવો પ્રતિબંધ લગાડવામાં આવી શકે છે.
યૂરેનિયમ સંવર્ધન કાર્યક્રમે રોકવા પર વિચાર કરવાથી ઈરાનનો ઈનકાર કરવો અમેરિકાને અપ્રત્યક્ષ રુપે એક ઈજા છે. અમેરિકાએ પ્રથમ વખત વાતચીતમાં પોતાના વિદેશ ઉપમંત્રી વિલિયમ બન્સને મોકલ્યાં હતાં
અમેરિકાનું માનવું હતું કે, બેઠકમાં પ્રથમ વખત અમેરિકી ઉપસ્થિતિથી ઈરાન સકારાત્મક વલણ દેખાડશે.
| | (સ્ત્રોત - વેબદુનિયા) |
| |
| | | |
|
|
|
|
|
| સાપ્તાહિક રાશિફળ - ચચળતા વધે. વધારે કામની ચિંતા થાય. સતર્કતા રહે. વ્યવહારીક બાબતોમાં સ્પષ્ટતા રહે. રોકાણવાળા... |
| |
|
|
|
|
 | | AP |
| | |
| |
|
|
|
|
|
| નવી ફિલ્મ - મિ. ભટ્ટી એક સામાન્ય વ્યક્તિ છે. બેન્કમાં કામ કરનારા ભટ્ટી સાહેબ પાસે વિશ્વમાં શાંતિ... |
| |
|
|
|
|
|
|
|