યાહૂ! | મારું યાહૂ! | મેલ
શોધ
 
   મુખ પૃષ્ઠ સમાચાર આંતરરાષ્ટ્રીય
ઓબામા રાષ્ટ્રપતિ કરજાઈને મળશે
કાબુલ (ભાષા), રવિવાર, 20 જુલાઈ 2008   ( 13:23 IST )
અમેરિકી રાષ્ટ્રપતિ પદ માટે ડેમોક્રેટ પાર્ટીના ઉમેદવાર બરાક ઓબામાની અફઘાનિસ્તાન યાત્રાના બીજા દિવસે આજે અહીં રાષ્ટ્રપતિ હામિદ કરજાઈને મળવાનો કાર્યક્રમ છે.

અફઘાન સરકાર દ્રારા જારી યાદી અનુસાર બન્નેનો મળવાનો સમય સુરક્ષા કારણોને લીધે સાર્વજનિક કરવામાં આવ્યો નથી. ઓબામા તથા અન્ય કેટલાક સેનેટર કાલે જ અફઘાનિસ્તાન પહોંચ્યા હતાં અને બાગરામ સ્થિત મુખ્ય અમેરિકી સૈનિક મથક પર તાલિબાન તથા અન્ય ચરમપંથીઓ વિરુદ્ધ આંતરરાષ્ટ્રીય પ્રયાસોના સંબંધમાં અમેરિકી સૈન્ય કમાંડરોને માહિતી આપી.

અમેરિકી નેતૃત્વમાં કામ કરી રહેલા જોડાણે એક યાદી જારી કરીને જણાવ્યું છે કે, સેનેટરોનું પ્રતિનિધિમંડળ પાકિસ્તાનની સીમા સાથે જોડાયેલા પૂર્વી અફઘાનિસ્તાન પણ ગયું જ્યાં આશરે 36 હજાર સૈનિક તૈનાત છે.
(સ્ત્રોત - વેબદુનિયા)
 
ઘણું બધુ...
કુર્દ વિદ્રોહીઓ દ્રારા ચારની હત્યા
શરીફે અમેરિકાના સમર્થનની વાત ફગાવી
આતંકવાદી જુથોના સંઘર્ષમાં 15ના મૃત્યું
બ્રિટન સૈન્યમાંથી 700 લેપટોપ ગુમ
વિમાન રન વે પરથી ઉતર્યું
ઈરાન IAEAને સહયોગ કરે : રશિયા
ગ્રહ-નક્ષત્ર
સાપ્તાહિક રાશિફળ - ચચળતા વધે. વધારે કામની ચિંતા થાય. સતર્કતા રહે. વ્યવહારીક બાબતોમાં સ્પષ્ટતા રહે. રોકાણવાળા...
આગળ વાંચો|ઘણું બધુ...
સમાચાર
AP
 
ચા નો ઘૂંટડો હવે મોંઘો થયો...
દેશભરમાં ચા ની કિમતો વધી રહી છે જેનાથી હવે ચા નો ઘૂંટડા માટે...
યામાહાની ઈલેક્ટ્રીક સ્ટાર્ટ જી-5 બાઈક
લખટકિયા નૈનીની ટક્કર માટે યૂએલસી
મનોરંજન
નવી ફિલ્મ - મિ. ભટ્ટી એક સામાન્ય વ્યક્તિ છે. બેન્કમાં કામ કરનારા ભટ્ટી સાહેબ પાસે વિશ્વમાં શાંતિ...
આગળ વાંચો|ઘણું બધુ...