|
| કુર્દ વિદ્રોહીઓ દ્રારા ચારની હત્યા |
| અંકારા (ભાષા), રવિવાર, 20 જુલાઈ 2008 ( 12:45 IST ) | |
દક્ષિણપૂર્વી તુર્કીના એક નાનકડા ગામમાં કુર્દ વિદ્રોહીઓએ હુમલો કરીને ચાર લોકોની હત્યા નિપજાવી છે.
અંતોમિયા સમાચાર એજન્સીએ જણાવ્યું કે, બિંગોલ પ્રાંતના ગામમાં વિદ્રોહીઓએ લોકોને ચારે તરફથી ઘેરી લીધા અને ચાર લોકોની હત્યા નિપજાવી. ગોળીબારીમાં સાત અન્ય ઘાયલ પણ થયાં. કાલે મોડી રાત્રે થયેલા હુમલાનો હેતું હજુ સ્પષ્ટ થઈ શક્યો નથી.
દક્ષિણ પૂર્વી તુર્કીમાં ધ કુર્દિસ્તાન વર્ક્સ પાર્ટી (પીકેકે) સ્વાયત્તા માટે 1984 માં સંઘર્ષ કરતી રહે છે. સંઘર્ષમાં અત્યાર સુધીમાં હજારો લોકો મૃત્યુ પામ્યાં છે.
સીમા પરથી હુમલા માટે સંગઠન ઉત્તરી ઈરાકના પોતાના દબદબાવાળા ક્ષેત્રનો ઉપયોગ કરે છે. તુર્કી અમેરિકા અને યૂરોપીય સંઘ પીકેકેને આતંકવાદે સંગઠન માને છે.
| | (સ્ત્રોત - વેબદુનિયા) |
| |
| | | |
|
|
|
|
|
| સાપ્તાહિક રાશિફળ - ચચળતા વધે. વધારે કામની ચિંતા થાય. સતર્કતા રહે. વ્યવહારીક બાબતોમાં સ્પષ્ટતા રહે. રોકાણવાળા... |
| |
|
|
|
|
 | | AP |
| | |
| |
|
|
|
|
|
| નવી ફિલ્મ - મિ. ભટ્ટી એક સામાન્ય વ્યક્તિ છે. બેન્કમાં કામ કરનારા ભટ્ટી સાહેબ પાસે વિશ્વમાં શાંતિ... |
| |
|
|
|
|
|
|
|