|
| શરીફે અમેરિકાના સમર્થનની વાત ફગાવી |
| ઈસ્લામાબાદ (ભાષા), રવિવાર, 20 જુલાઈ 2008 ( 12:44 IST ) | |
પીએમએલ...એલના નેતા નાવઝ શરીફે સત્તારૂઢ પીપીપીનો એ પ્રસ્તાવ ફગાવી દીધો છે જેમાં રાષ્ટ્રપતિ પરવેઝ મુશર્રફને તેમના પદ પરથી હટાવવા માટે અમેરિકાનું સમર્થન મેળવવા માટે સંયુક્ત દળ મોકવાની વાત કરી હતી.
તે આશયનો પ્રસ્તાવ શરીફને મોકલવામાં આવ્યો જે હાલમાં લંડનમાં છે.
ડોન સમાચાર ચેનલના હવાલાના સૂત્રોએ જાણકારી આપી કે, જરદારીએ શરીફને કહ્યું છે કે, તે વડાપ્રધાન સૂસુફ રજા ગિલાનીની વોશિંગ્ટન યાત્રા દરમિયાન રાષ્ટ્રપતિ પરવેશ મુશર્રફને હટાવવા બાબતે અમેરિકી અધિકારીઓ સાથે વાતચીત માટે તેમની સાથે જાય.
સૂત્રે જાણકરી આપી છે કે, જો કે હાલમા શરીફે આ પ્રસ્તાવને ધરમુળથી જ ફગાવી દીધો.
| | (સ્ત્રોત - વેબદુનિયા) |
| |
| | | |
|
|
|
|
|
| સાપ્તાહિક રાશિફળ - ચચળતા વધે. વધારે કામની ચિંતા થાય. સતર્કતા રહે. વ્યવહારીક બાબતોમાં સ્પષ્ટતા રહે. રોકાણવાળા... |
| |
|
|
|
|
 | | AP |
| | |
| |
|
|
|
|
|
| નવી ફિલ્મ - મિ. ભટ્ટી એક સામાન્ય વ્યક્તિ છે. બેન્કમાં કામ કરનારા ભટ્ટી સાહેબ પાસે વિશ્વમાં શાંતિ... |
| |
|
|
|
|
|
|
|