|
| આતંકવાદી જુથોના સંઘર્ષમાં 15ના મૃત્યું |
| ઈસ્લામાબાદ (ભાષા), રવિવાર, 20 જુલાઈ 2008 ( 12:34 IST ) | |
પાકિસ્તાનના કબાઈલી વિસ્તારમાં બે વિદ્રોહી જુથો વચ્ચે થયેલા સંઘર્ષમાં એજ જુથના કમાંડર સહિત લગભગ 15 લોકોના મૃત્યું નિપજ્યા છે.
તહરીક એ તાલિબાનના પ્રવક્તા ડૉ. અસદે ગઈ કાલે પત્રકારોને જાણકારી આપી કે, આતંકવાદી સંગઠન શાહ આલમના પ્રમુખ શાહ ખાલીદ તથા તેમના ઉપાધ્યક્ષ કારી અબ્દુલ્લા માર્યા ગયેલા 15 લોકોમાં શામેલ છ.
સરકારી ટીવી ચેનલ પીટીવીના જણાવ્યા પ્રમાણે પાકિસ્તાની તાલિબાન કમાંડર બૈતુલ્લા મસૂદ સમક્ષ સમર્પણ બાદ ખાલીદની હત્યા કરી દેવામાં આવી.
શાહ સમૂહનો સંબંધ જમાત ઉદ દાવા સાથે છે જેની સ્થાપના લશ્કર એ તૌયબ્બાના ભૂતપૂર્વ પ્રમુખ મોહમ્મદ સઈદે કરી હતી.
અસદે જાણકારી આપી છે કે, પાકિસ્તાનના તાલિબાની આતંકવાદીઓએ શાહ સમૂહના 20 સમર્થકોને બંધી બનાવી લીધા છે તથા તેમની શિબિર પર પણ કબ્જો જમાવી લીધો છે.
| | (સ્ત્રોત - વેબદુનિયા) |
| |
| | | |
|
|
|
|
|
| સાપ્તાહિક રાશિફળ - ચચળતા વધે. વધારે કામની ચિંતા થાય. સતર્કતા રહે. વ્યવહારીક બાબતોમાં સ્પષ્ટતા રહે. રોકાણવાળા... |
| |
|
|
|
|
 | | AP |
| | |
| |
|
|
|
|
|
| નવી ફિલ્મ - મિ. ભટ્ટી એક સામાન્ય વ્યક્તિ છે. બેન્કમાં કામ કરનારા ભટ્ટી સાહેબ પાસે વિશ્વમાં શાંતિ... |
| |
|
|
|
|
|
|
|