યાહૂ! | મારું યાહૂ! | મેલ
શોધ
 
   મુખ પૃષ્ઠ સમાચાર આંતરરાષ્ટ્રીય
બ્રિટન સૈન્યમાંથી 700 લેપટોપ ગુમ
લંડન (ભાષા), શનિવાર, 19 જુલાઈ 2008   ( 14:50 IST )
બ્રિટનની સુરક્ષા વ્યવસ્થામાં ગાબડા હોવાની તે સમયે જાણકારી મળી જ્યારે અધિકારીઓએ સ્વિકાર્યું કે, સેંકડો લેપટોપમાં રાખવામાં આગેલી ગોપનીય જાણકારીઓ લાપતા છે. તે ઉપરાંત અનેક મેમોરી સ્ટીક પણ ચોરી થઈ ગઈ છે કે, લાપતા છે.

ડેલી ટેલિગ્રાફના સમાચાર અનુંસાર બ્રિટનના રક્ષા મંત્રાલયે એ વાતનો સ્વિકાર કર્યો છે કે, ગત ચાર વર્ષો દરમિયાન તેમના 700થી પણ વધારે લેપટોપ લાપતા થયા છે કે પછી ચોરી લેવામાં આવ્યા છે. મંત્રાલયે કહ્યું છે કે, 22 મેમોરી સ્ટીક કાંતો ચોરી કરી લેવામાં આવી છે અથવા તો તે લાપતા થઈ ગઈ છે.

બ્રિટિસ સાંસદ સારા ટીથરે કહ્યું છે કે, એવું લાગે છે કે, સંવેદનશીલ જાણકારીને સુરક્ષીત રાખવાના કેસમાં આ સરકાર પર વિશ્વાસ ન કરી શકાય. એ અહેવાલ ખુબ જ ડરામણા છે કે રક્ષા મંત્રાલયની ગુપ્ત જાણકારીઓ ચોરી લેવામાં આવી છે કાં તો ખોવાઈ ગઈ છે.
(સ્ત્રોત - વેબદુનિયા)
 
ઘણું બધુ...
વિમાન રન વે પરથી ઉતર્યું
ઈરાન IAEAને સહયોગ કરે : રશિયા
જાપાનના દરિયા કિનારે ભૂકંપ
ચામાચિડિયું થાઈ ખેડુતોનું પ્રિય ભોજન
ધર્મગુરુના કૃત્ય પર પોપે માફી માંગી
સ્વર સામ્રાજ્ઞી સ્ટૈફર્ડનું નિધન
ગ્રહ-નક્ષત્ર
સાપ્તાહિક રાશિફળ - ચચળતા વધે. વધારે કામની ચિંતા થાય. સતર્કતા રહે. વ્યવહારીક બાબતોમાં સ્પષ્ટતા રહે. રોકાણવાળા...
આગળ વાંચો|ઘણું બધુ...
સમાચાર
AP
 
ચા નો ઘૂંટડો હવે મોંઘો થયો...
દેશભરમાં ચા ની કિમતો વધી રહી છે જેનાથી હવે ચા નો ઘૂંટડા માટે...
યામાહાની ઈલેક્ટ્રીક સ્ટાર્ટ જી-5 બાઈક
લખટકિયા નૈનીની ટક્કર માટે યૂએલસી
મનોરંજન
નવી ફિલ્મ - મિ. ભટ્ટી એક સામાન્ય વ્યક્તિ છે. બેન્કમાં કામ કરનારા ભટ્ટી સાહેબ પાસે વિશ્વમાં શાંતિ...
આગળ વાંચો|ઘણું બધુ...