|
| વિમાન રન વે પરથી ઉતર્યું |
| શિકાગો (ભાષા), શનિવાર, 19 જુલાઈ 2008 ( 12:02 IST ) | |
શિકાગોના કે ઓ હારે હવાઈ મથક પર મેક્સિકોના એરલાઈંસનું વિમાન હવાઈપટ્ટી પરથી ઉતરી જવાની ઘટનામાં કોઈ પણ પ્રકારની જાનહાની થઈ નથી. વિમાનન વિભાગના પ્રવક્તા કરેન પ્રાઈડે જાણકારી આપી છે કે, ગત રાત્રે સાત વાગ્યાના તુરંત જ બાદ હવાઈપટ્ટીના છેડા પર હાજર રહેલા એક નિરોધકે વિમાન રોકી લીધું.
મેક્સિકોના એરલાઈંસના પ્રવક્તા એડોલ્ફો ક્રેસ્પોએ જાણકારી આપી કે, મેક્સિઓ સિટીથી ઉડાન ભરનારા એરબસ એ 320માં ચાલકદળ અને 145 યાત્રીઓ સવાર હતા. ક્રેસ્પોએ જાણકારી આપી કે, ભારે હવાઓના કારણે વિમાન હવાઈપટ્ટી પરથી ઉતરી ગયું.
પ્રાઈડે જાણકારી આપી કે, આ હવાઈપટ્ટીને શુક્રવાર પુરતી બંધ કરી દેવામાં આવી હતી પણ તેમણે આશા વ્યક્ત કરી છે કે, તેને ફરીથી સત્વરે જ ખોલવામાં આવશે.
| | (સ્ત્રોત - વેબદુનિયા) |
| |
| | | |
|
|
|
|
|
| સાપ્તાહિક રાશિફળ - ચચળતા વધે. વધારે કામની ચિંતા થાય. સતર્કતા રહે. વ્યવહારીક બાબતોમાં સ્પષ્ટતા રહે. રોકાણવાળા... |
| |
|
|
|
|
 | | AP |
| | |
| |
|
|
|
|
|
| નવી ફિલ્મ - મિ. ભટ્ટી એક સામાન્ય વ્યક્તિ છે. બેન્કમાં કામ કરનારા ભટ્ટી સાહેબ પાસે વિશ્વમાં શાંતિ... |
| |
|
|
|
|
|
|
|