યાહૂ! | મારું યાહૂ! | મેલ
શોધ
 
   મુખ પૃષ્ઠ સમાચાર આંતરરાષ્ટ્રીય
ઈરાન IAEAને સહયોગ કરે : રશિયા
મોસ્કો (ભાષા), શનિવાર, 19 જુલાઈ 2008   ( 12:00 IST )
રશિયાના રાષ્ટ્રપતિ દિમિત્રી મેદવેદેવે ઈરાનની પરમાણું સમસ્યાના રાજનૈતિક નિરાકરણની જરૂરીયાતો દોહરાવતા ગઈ કાલે તેહરાનથી કહ્યું કે, તે આંતરરાષ્ટ્રીય પરમાણું ઉર્જા એજંસીને સંપુર્ણ સહયોગ કરે જેથી બાકીના મુદ્દાઓ ઉકેલી શકાય.

સરકારી મીડિયાના જણાવ્યા અનુંસાર ઈરાનના રાષ્ટ્રપતિ અહમદી નેઝાદ સાથે ટેલિફોન પર થયેલી વાતચીતમાં મેદવેદદે કહ્યું કે, ઈરાનને પરમાણું બાબતો પર નજર રાખનારા ટોચના સંગઠન સાથે પરમાણું સગયોગનો આગ્રહર્યો જેથી બાકીના મુદ્દાઓ ઉકેલી શકે.

નિવેદનમાં કહેવમાં આવ્યું છે કે, મેદવેદેવે ફરી એકવાર રશિયાનું ફરી એ વલણ સ્પષ્ટ કર્યું કે, ઈસ્લામીક ગણરાજ્યના વિવાદાસ્પદ યૂરેનિયમ સંવર્ધન કાર્યક્રમનું રાજનયના માધ્યમથી હલ કરવું જોઈએ.
(સ્ત્રોત - વેબદુનિયા)
 
ઘણું બધુ...
જાપાનના દરિયા કિનારે ભૂકંપ
ચામાચિડિયું થાઈ ખેડુતોનું પ્રિય ભોજન
ધર્મગુરુના કૃત્ય પર પોપે માફી માંગી
સ્વર સામ્રાજ્ઞી સ્ટૈફર્ડનું નિધન
ભારતીય મૂળના નેતાઓની અપીલ
ભારત-પાકને કાશ્મીર મુદ્દે સફળતા
ગ્રહ-નક્ષત્ર
સાપ્તાહિક રાશિફળ - ચચળતા વધે. વધારે કામની ચિંતા થાય. સતર્કતા રહે. વ્યવહારીક બાબતોમાં સ્પષ્ટતા રહે. રોકાણવાળા...
આગળ વાંચો|ઘણું બધુ...
સમાચાર
AP
 
ચા નો ઘૂંટડો હવે મોંઘો થયો...
દેશભરમાં ચા ની કિમતો વધી રહી છે જેનાથી હવે ચા નો ઘૂંટડા માટે...
યામાહાની ઈલેક્ટ્રીક સ્ટાર્ટ જી-5 બાઈક
લખટકિયા નૈનીની ટક્કર માટે યૂએલસી
મનોરંજન
નવી ફિલ્મ - મિ. ભટ્ટી એક સામાન્ય વ્યક્તિ છે. બેન્કમાં કામ કરનારા ભટ્ટી સાહેબ પાસે વિશ્વમાં શાંતિ...
આગળ વાંચો|ઘણું બધુ...