|
| જાપાનના દરિયા કિનારે ભૂકંપ |
| ટોક્યો (ભાષા), શનિવાર, 19 જુલાઈ 2008 ( 11:59 IST ) | |
જાપાનના પૂર્વી સમુદ્ર કિનારે આવેલા ભૂકંપથી ઈમારતો ધણધણી ઉઠી અને સુનામીની ચેતવણી જાહેર કરી દેવામાં આવી.
જાપાનની મેટ્રોલોજીકલ એજંસીએ જાણકારી આપી કે, રિક્ટર સ્કેલ પર આની તીવ્રતા 6.6 માપવામાં આવી છે. તેજ રીતે જાનમાલને નુંકશાન થવાના પણ હાલમા કોઈ સમાચાર નથી.
અમેરિકી જિઓલોજીલક સર્વેએ ભૂકંપની તીવ્રતા 7.0 માપી છે. તેમના જણાવ્યા અનુંસાર ત્યાર બાદ 5.3ની તીવ્રતાવાળો એક અન્ય ભૂકંપ આવ્યો.
નેશનલ બ્રોડકાસ્ટ એનએચકેએ જાણકારી આપી કે, જાપાનના પૂર્વી સમૂદ્ર તટના ભાગો માટે સુનામીની ચેતવણી જાહેર કરવામાં આવી છે.
ભૂકંપના કારણે સમુદ્રમાં 20 સે.મી સુધીનાં ઉંચા મોજા ઉચળવાની જાણકારી મળી છે.
ભૂકંપના કારણે મધ્ય ટોક્યોથી સેંકડો કિ,મી દૂર ઈમારતો હલવાના સમાચાર છે પણ પ્રારંભીક સમાચારોમાં કોઈ વધારે નુંકશાનની સૂચના મળી નથી.
વાહનવ્યહાર સામાન્ય ચાલવાના સમાચાર છે. (એપી)
| | (સ્ત્રોત - વેબદુનિયા) |
| |
| | | |
|
|
|
|
|
| સાપ્તાહિક રાશિફળ - ચચળતા વધે. વધારે કામની ચિંતા થાય. સતર્કતા રહે. વ્યવહારીક બાબતોમાં સ્પષ્ટતા રહે. રોકાણવાળા... |
| |
|
|
|
|
 | | AP |
| | |
| |
|
|
|
|
|
| નવી ફિલ્મ - મિ. ભટ્ટી એક સામાન્ય વ્યક્તિ છે. બેન્કમાં કામ કરનારા ભટ્ટી સાહેબ પાસે વિશ્વમાં શાંતિ... |
| |
|
|
|
|
|
|
|