યાહૂ! | મારું યાહૂ! | મેલ
શોધ
 
   મુખ પૃષ્ઠ સમાચાર આંતરરાષ્ટ્રીય
ચામાચિડિયું થાઈ ખેડુતોનું પ્રિય ભોજન
બાનતૂમ (ભાષા), શનિવાર, 19 જુલાઈ 2008   ( 11:56 IST )
દુનિયાભરમાં ફિલ્મ પ્રેમી જ્યાં હાલમાં રિલીઝ થનારી ફિલ્મ બેટમેનનો આનંદ ઉઠાવી રહ્યા છે ત્યાં જ તેનાથી ઈતર થાઈલેંડના ગામોના ગરીબ ખેડુત અલગ રીતે જ ચામાચિડિયાનો આનંદ માણી રહ્યા છે.

તે તેમના સ્વાદિષ્ટ ભોજનનો ભાગ છે.

વાનતૂમના ખેડુત ચામાચિડિયાને બાંધીને રાખે છે, તેમને ચારકોલની અંગીઠીમાં શેકે છે અને પારંપારીક થાઈ ભોજનમાં ભેળવીને તેને આરોગે છે.

આ ખેડુતોનું કહેવું છે કે, ચામાચિડિતાના માસથી બનેલા વ્યંજન ખુબ જ સ્વાદિષ્ઠ હોય છે અને તે યૌન શક્તિવર્ધક હોય છે.

થાઈલેંડના પૂર્વોત્તરમાં કલાસિન પ્રાંતના આ નાંના અમથા રમણીય ગામની ગણતરી ખુબ ગરીબ વિસ્તારમાં થાય છે.

અધિકારીઓનું કહેવું છે કે, અહી લોકો ભારે મુશ્કેલીથી મહિનામાં 70 અમેરિકી ડૉલર કમાઈ શકે છે. પૈસાની ખામીનો અર્થ ઓછો આરામ છે.

આ લોકોએ ગરમીમાં પણ કમરતોડ મહેનત કરવી પડે છે. પણ ત્યાંના લોકોનું કહેવું છે કે, તે અહીં ઘણા ખુશ છે કારણ કે અહીં પુષ્કળ પ્રમાણમાં ભોજન ઉપ્લબ્ધ છે.
(સ્ત્રોત - વેબદુનિયા)
 
ઘણું બધુ...
ધર્મગુરુના કૃત્ય પર પોપે માફી માંગી
સ્વર સામ્રાજ્ઞી સ્ટૈફર્ડનું નિધન
ભારતીય મૂળના નેતાઓની અપીલ
ભારત-પાકને કાશ્મીર મુદ્દે સફળતા
પાક વડાપ્રધાન રાષ્ટ્રને સંબોધિત કરશે
સાઈબર ગુનેગારને 41 વર્ષની જેલ
ગ્રહ-નક્ષત્ર
સાપ્તાહિક રાશિફળ - ચચળતા વધે. વધારે કામની ચિંતા થાય. સતર્કતા રહે. વ્યવહારીક બાબતોમાં સ્પષ્ટતા રહે. રોકાણવાળા...
આગળ વાંચો|ઘણું બધુ...
સમાચાર
AP
 
ચા નો ઘૂંટડો હવે મોંઘો થયો...
દેશભરમાં ચા ની કિમતો વધી રહી છે જેનાથી હવે ચા નો ઘૂંટડા માટે...
યામાહાની ઈલેક્ટ્રીક સ્ટાર્ટ જી-5 બાઈક
લખટકિયા નૈનીની ટક્કર માટે યૂએલસી
મનોરંજન
નવી ફિલ્મ - મિ. ભટ્ટી એક સામાન્ય વ્યક્તિ છે. બેન્કમાં કામ કરનારા ભટ્ટી સાહેબ પાસે વિશ્વમાં શાંતિ...
આગળ વાંચો|ઘણું બધુ...