યાહૂ! | મારું યાહૂ! | મેલ
શોધ
 
   મુખ પૃષ્ઠ સમાચાર આંતરરાષ્ટ્રીય
સ્વર સામ્રાજ્ઞી સ્ટૈફર્ડનું નિધન
લોસ એંજલસ (ભાષા), શનિવાર, 19 જુલાઈ 2008   ( 10:52 IST )
મધુર અવાજની મલ્લિકા જો સ્ટૈફર્ડનું હ્યદયના હુમલાના કારને નિધન થયું છે. તે 90 વર્ષની હતી. સ્ટેફર્ડ રેડિયો અને ટીવી સાથે જોડાયેલી હતી.

તેની કારકિર્દી દરમિયાન દેશ ભક્તિ ગીતો સહિત અન્ય ગીતોના તેમના લગભગ બે કરોડ પચાસ લાખ રેકોર્ડ વેચાયા.

સ્ટેફર્ડના પુત્ર ટિમ બેસ્ટને ગઈ કાલે જાણકારી આપી કે, બુધવારે પોતાની માંનું હ્યદયના હુમલાના કારણે નિધન થયું. ઓક્ટોમ્બરથી તેમનું સ્વાસ્થ્ય સતત ખરાબ ચાલી રહ્યું હતું.

ટિમે જાણકારી આપી કે, ગ્રેમી ઓવોર્ડ વિજેતા સ્ટેફર્ડના ડઝનેક ગીતો ટોચના દસ ગીતોના હિટ લિસ્ટમાં શામેલ છે.

આઈ વિલ વોક એલોન, આઈ વિલ બી સીઈંગ યૂ, આઈ ડૉંટ વોંટ ટૂ વોક વિદાઉટ યૂ, સહીત સ્ટૈફર્ડના અન્ય ભાવનાત્મક ગીતોએ દ્વિતિય વિશ્વ યુદ્ધ તથા કોરિયાઈ યુદ્ધ દરમિયાન પોતાના ઘરોથી દૂર રહેલા સૈનિકોના દિલ જીતી લીધા.

તેમણે 'ગી જો' સમ્માનથી પણ નવાજવામાં આવ્યા. (એપી)
(સ્ત્રોત - વેબદુનિયા)
 
ઘણું બધુ...
ભારતીય મૂળના નેતાઓની અપીલ
ભારત-પાકને કાશ્મીર મુદ્દે સફળતા
પાક વડાપ્રધાન રાષ્ટ્રને સંબોધિત કરશે
સાઈબર ગુનેગારને 41 વર્ષની જેલ
અમેરિકામાં વિક્રમી સંખ્યામાં બાળકો જન્મ્યા
માતા પુત્રીએ એક સાથે ડિગ્રી મેળવી
ગ્રહ-નક્ષત્ર
સાપ્તાહિક રાશિફળ - ચચળતા વધે. વધારે કામની ચિંતા થાય. સતર્કતા રહે. વ્યવહારીક બાબતોમાં સ્પષ્ટતા રહે. રોકાણવાળા...
આગળ વાંચો|ઘણું બધુ...
સમાચાર
AP
 
ચા નો ઘૂંટડો હવે મોંઘો થયો...
દેશભરમાં ચા ની કિમતો વધી રહી છે જેનાથી હવે ચા નો ઘૂંટડા માટે...
યામાહાની ઈલેક્ટ્રીક સ્ટાર્ટ જી-5 બાઈક
લખટકિયા નૈનીની ટક્કર માટે યૂએલસી
મનોરંજન
નવી ફિલ્મ - મિ. ભટ્ટી એક સામાન્ય વ્યક્તિ છે. બેન્કમાં કામ કરનારા ભટ્ટી સાહેબ પાસે વિશ્વમાં શાંતિ...
આગળ વાંચો|ઘણું બધુ...