|
| ભારતીય મૂળના નેતાઓની અપીલ |
| ડરબન (ભાષા), શનિવાર, 19 જુલાઈ 2008 ( 10:05 IST ) | |
દક્ષિણ આફ્રિકામા ભારતીય મૂળના રાજનેતાઓએ ગઈ કાલે નેલ્સન મંડેલાનો 90મોં જન્મદિવસ ઉજવ્યો અને દેશના લોકોને તેમને ચિંધેલા માર્ગ પર ચાલવાની અપીલ કરી.
અહમદ કથરાદા, મેક મહારાન અને બિલી નાયર નામના ભારતીય મૂળના ત્રણ દક્ષિણ આફ્રિકી નેતા મંડેલા સાથે કારાવાસમાં રહી ચુક્યા છે.
નાયરે કહ્યું કે, દુનિયાના કેટલાક જ નેતાઓમાં દુર્લભ પ્રતિભાઓ જણાઈ આવે છે. મંડેલા આ નેતાઓમાંના એક છે.
| | (સ્ત્રોત - વેબદુનિયા) |
| |
| | | |
|
|
|
|
|
| સાપ્તાહિક રાશિફળ - ચચળતા વધે. વધારે કામની ચિંતા થાય. સતર્કતા રહે. વ્યવહારીક બાબતોમાં સ્પષ્ટતા રહે. રોકાણવાળા... |
| |
|
|
|
|
 | | AP |
| | |
| |
|
|
|
|
|
| નવી ફિલ્મ - મિ. ભટ્ટી એક સામાન્ય વ્યક્તિ છે. બેન્કમાં કામ કરનારા ભટ્ટી સાહેબ પાસે વિશ્વમાં શાંતિ... |
| |
|
|
|
|
|
|
|