યાહૂ! | મારું યાહૂ! | મેલ
શોધ
 
   મુખ પૃષ્ઠ સમાચાર આંતરરાષ્ટ્રીય
ભારત-પાકને કાશ્મીર મુદ્દે સફળતા
ઈસ્લામાબાદ (ભાષા), શનિવાર, 19 જુલાઈ 2008   ( 10:01 IST )
ભારત અને પાકિસ્તાનના અધિકારીઓએ ગઈ કાલે કાશ્મીર સંબંધીત વિશ્વાસ બહાલીના ઉપાય બાબતે થયેલી વાતચીતમાં મહત્વપુર્ણ પ્રગતિ કરી તથા તેની જાણકારી આગામી સપ્તાહે થનારી બંને દેશોના વિદેશ સચિવોની બેઠકમાં સાર્વજનિક કરવામાં આવશે.

અધિકારીક સૂત્રોએ ભાષાને જાણકારી આપી છે કે બહાલીના ઉપાયો સંબંધી કાર્યસમૂહોની બેઠકમાં ઘણા નિર્ણય કરવામા આવ્યા.

આ નિર્ણયોની જાહેરાત નવી દિલ્હીમાં 21,22 ના સમગ્ર વાતચીતના પાંચમાં રાઉંડની શરૂઆત માટે થનારી વિદેશ સચિવોની બેઠકમાં કરવામાં આવશે.

સૂત્રોએ જો કે કહ્યું છે કે, ગઈ કાલની વાતચીતમાં મહત્વપુર્ણ પ્રગતિ થઈ છે પણ તેમણે બેઠકમાં થયેલા નિર્ણયોની જાણકારી આપવાનો ઈનકાર કરી દીધો છે.
(સ્ત્રોત - વેબદુનિયા)
 
ઘણું બધુ...
પાક વડાપ્રધાન રાષ્ટ્રને સંબોધિત કરશે
સાઈબર ગુનેગારને 41 વર્ષની જેલ
અમેરિકામાં વિક્રમી સંખ્યામાં બાળકો જન્મ્યા
માતા પુત્રીએ એક સાથે ડિગ્રી મેળવી
કંબોડિયા-થાઈલેંડ સરહદ પર સૈન્ય જમા
મિશ્રમાં ટ્રેનની હડફેટે 42ના મૃત્યું
ગ્રહ-નક્ષત્ર
સાપ્તાહિક રાશિફળ - ચચળતા વધે. વધારે કામની ચિંતા થાય. સતર્કતા રહે. વ્યવહારીક બાબતોમાં સ્પષ્ટતા રહે. રોકાણવાળા...
આગળ વાંચો|ઘણું બધુ...
સમાચાર
AP
 
ચા નો ઘૂંટડો હવે મોંઘો થયો...
દેશભરમાં ચા ની કિમતો વધી રહી છે જેનાથી હવે ચા નો ઘૂંટડા માટે...
યામાહાની ઈલેક્ટ્રીક સ્ટાર્ટ જી-5 બાઈક
લખટકિયા નૈનીની ટક્કર માટે યૂએલસી
મનોરંજન
નવી ફિલ્મ - મિ. ભટ્ટી એક સામાન્ય વ્યક્તિ છે. બેન્કમાં કામ કરનારા ભટ્ટી સાહેબ પાસે વિશ્વમાં શાંતિ...
આગળ વાંચો|ઘણું બધુ...