|
| પાક વડાપ્રધાન રાષ્ટ્રને સંબોધિત કરશે |
| ઈસ્લામાબાદ (ભાષા), શનિવાર, 19 જુલાઈ 2008 ( 08:53 IST ) | |
પાકિસ્તાનના વડાપ્રધાન પદ પર સ્થાપિત થયા બાદ યુસુફ રજા ગિલાની આજે રાષ્ટ્રને સંબોધિત કરશે.
તે લોકોને સરકારના કામકાજથી આવગાત કરાવશે. રેડિયો અને ટીવી પર પોતના સંબોધનમાં ગરીબો માટે કેટલાક રાહત ઉપાયોની જાહેરાત સાથે તે દેશ સમક્ષ હાલના પડકારો પર પણ વાતચીત કરી શકે છે.
પોતાના ઉદ્બોધનમાં ગોલાની સરકારની ભાવી યોજનાઓ અને રાષ્ટ્રીય તથા આંતરરાષ્ટ્રીય બાબતોના સમાધાન પર પોતાની રણનીતિનો પણ ખુલાસો કરશે.
| | (સ્ત્રોત - વેબદુનિયા) |
| |
| | | |
|
|
|
|
|
| સાપ્તાહિક રાશિફળ - ચચળતા વધે. વધારે કામની ચિંતા થાય. સતર્કતા રહે. વ્યવહારીક બાબતોમાં સ્પષ્ટતા રહે. રોકાણવાળા... |
| |
|
|
|
|
 | | AP |
| | |
| |
|
|
|
|
|
| નવી ફિલ્મ - મિ. ભટ્ટી એક સામાન્ય વ્યક્તિ છે. બેન્કમાં કામ કરનારા ભટ્ટી સાહેબ પાસે વિશ્વમાં શાંતિ... |
| |
|
|
|
|
|
|
|