યાહૂ! | મારું યાહૂ! | મેલ
શોધ
 
   મુખ પૃષ્ઠ સમાચાર આંતરરાષ્ટ્રીય
સાઈબર ગુનેગારને 41 વર્ષની જેલ
ઈસ્લામાબાદ (ભાષા), શુક્રવાર, 18 જુલાઈ 2008   ( 15:28 IST )
કેડિટ કાર્ડ સાઈબર ઠગવાના કેસમાં પાકિસ્તાનની એક અદાલતે એક વ્યક્તિને 41 વર્ષની કેદની સજા સંભળાવી છે. કોઈ સાઈબર ગુનેગારને આયલી મોટી સજા સંભળાવવામાં આવી હોય તેવું પ્રથમવાર બન્યું છે.

લાહોરની સ્પેશલ બેંકિંગ અદાલતે ગઈ કાલે, મોહમ્મદ ખન ઉર્ફે અલી ભાઈને આ સજા સંભળાવી તેની સાથે સાથે 5 લાખ રૂપિયાનો દંડ પણ ફટકારવામાં આવ્યો છે.

સંઘીય તપાસ એજંસીના સાઈબર ક્રાઈમના સર્કલ દ્વારા જાહેર કરવામાં આવેલા વક્તવ્ય અનુંસાર ખાનને લાહોરમાંથી અટકાયતમાં લેવામાં આવ્યો.

તેની પાસેથી એક લેપટોપ, 20 આંતરરાષ્ટ્રીય બેંકોના બનાવટી ક્રેડિટ કાર્ડ અને ઘણા ઘણી વૈશ્ચિક બેંકોની મહત્વપુર્ણ જાણકારી જપ્ત કરવામાં આવી હતી.
ખાન ત્રણ લોકોની મદદથી લોકોને ઠગતો રહેતો હતો.

સાઈબર ક્રાઈમ વિંગના સહાયક નિર્દેશક જીયા ઈસ્લામે કહ્યું કે, આમ પ્રથમ વાર બન્યું છે કે, કોઈ સાઈબર ગુનેગારને પાકિસ્તાનમા આટલી મોટી સજા સંભળાવવામાં આવી હોય.
(સ્ત્રોત - વેબદુનિયા)
 
ઘણું બધુ...
અમેરિકામાં વિક્રમી સંખ્યામાં બાળકો જન્મ્યા
માતા પુત્રીએ એક સાથે ડિગ્રી મેળવી
કંબોડિયા-થાઈલેંડ સરહદ પર સૈન્ય જમા
મિશ્રમાં ટ્રેનની હડફેટે 42ના મૃત્યું
અનવર મુદ્દો ગંભીર : અમેરિકા
અભિનેતા ક્રિસ્ટલ બોર્ડ ઓફ ડાયરેક્ટરમાં
ગ્રહ-નક્ષત્ર
સાપ્તાહિક રાશિફળ - ચચળતા વધે. વધારે કામની ચિંતા થાય. સતર્કતા રહે. વ્યવહારીક બાબતોમાં સ્પષ્ટતા રહે. રોકાણવાળા...
આગળ વાંચો|ઘણું બધુ...
સમાચાર
AP
 
ચા નો ઘૂંટડો હવે મોંઘો થયો...
દેશભરમાં ચા ની કિમતો વધી રહી છે જેનાથી હવે ચા નો ઘૂંટડા માટે...
યામાહાની ઈલેક્ટ્રીક સ્ટાર્ટ જી-5 બાઈક
લખટકિયા નૈનીની ટક્કર માટે યૂએલસી
મનોરંજન
નવી ફિલ્મ - મિ. ભટ્ટી એક સામાન્ય વ્યક્તિ છે. બેન્કમાં કામ કરનારા ભટ્ટી સાહેબ પાસે વિશ્વમાં શાંતિ...
આગળ વાંચો|ઘણું બધુ...