|
| અમેરિકામાં વિક્રમી સંખ્યામાં બાળકો જન્મ્યા |
| ન્યૂયોર્ક (ભાષા), શુક્રવાર, 18 જુલાઈ 2008 ( 12:37 IST ) | |
અમેરિકાન ઈતિહાસમાં અત્યાર સુધીમાં સર્વાધિક બાળકો ગત વર્ષે જન્યા છે. આનાથી એવા સંકેત મળે છે કે, અમેરિકામાં દ્વિતીય વિશ્વયુદ્ધ બાદ આવેલા બેબી બૂમ બાદ ફરી એકવાર બેબી બૂમ આવી શકે છે.
નેશનલ સેટર ફોર હેલ્થ સ્ટેટિસ્ટિક અનુંસાર અમેરિકામા ગત વર્ષે 4315000 ની વિક્રમી સંખ્યામાં બાળકોએ જન્મ લીધો હતો જે એક દાયકાપ અહેલા જન્મ લેનારા બાળકો કરતા બે ઘણી વધારે છે.
એબીસી અનુંસાર મોરના લેખક રોબર્ટ એંગલમેન કહે છે કે, આ એક રેકોર્ડ છે અને ખુબ જ રોચક રેકોર્ડ છે. ગત વર્ષે જન્મ લેનારા બાળકના આંકડાએ ગત વર્ષે 1957ના આંકડાને પાછળ પાડી દીધા છે.
વોશિંગ્ટન ડીસી સ્થિત વર્લ્ડવોચ ઈંસ્ટીટ્યૂટના કાર્યક્રમ ઉપાધ્યક્ષ એંગલમેને કહ્યું છે કે, આ પ્રથમવર્ષ છે જેમાં હકીકતમાં ભૂતકાળના આંકડા પાછળ છે.
| | (સ્ત્રોત - વેબદુનિયા) |
| |
| | | |
|
|
|
|
|
| સાપ્તાહિક રાશિફળ - ચચળતા વધે. વધારે કામની ચિંતા થાય. સતર્કતા રહે. વ્યવહારીક બાબતોમાં સ્પષ્ટતા રહે. રોકાણવાળા... |
| |
|
|
|
|
 | | AP |
| | |
| |
|
|
|
|
|
| નવી ફિલ્મ - મિ. ભટ્ટી એક સામાન્ય વ્યક્તિ છે. બેન્કમાં કામ કરનારા ભટ્ટી સાહેબ પાસે વિશ્વમાં શાંતિ... |
| |
|
|
|
|
|
|
|