યાહૂ! | મારું યાહૂ! | મેલ
શોધ
 
   મુખ પૃષ્ઠ સમાચાર આંતરરાષ્ટ્રીય
માતા પુત્રીએ એક સાથે ડિગ્રી મેળવી
લંડન (ભાષા), શુક્રવાર, 18 જુલાઈ 2008   ( 12:34 IST )
ભારતીય મૂળની એક માં અને પુત્રીએ એકસાથે જ યુનિવર્સીટીથી એક સમાન ડિગ્રી મેળવી છે.

બર્મિંધમની અમૃત ભોગલ (43) અને ગુરપ્રિત (21)એ એસ્ટન યુનિવર્સીટીથી બીએસસી ઓપ્ટેમેટ્રીમાં ત્રણ વર્ષિય ડિગ્રી પાઠ્યક્રમ પૂર્ણ કર્યો.

બંનેએ એક સાથે શિક્ષણ મેળવ્યું. ભોગલે જાણકારી આપી છે કે, તેમને અધ્યયનની પ્રેરણા પંજાબ સ્થિત પોતાના માતાપિતા અને પતિ જસવંત પાસેથી મળી.

પોતાની ડિગ્રી મેળવતી વખતે તેમણે કહ્યું કે , મને એ વાત પર ગર્વ છે કે, અમારો પરિવાર ભારતથી આવ્યો. મને એ વાતનો ગર્વ છે કે, હું એક મહિલા છું અને મને ભારતીય હોવા પર ગર્વ છે.

તેમણે કહ્યું કે, જો કે મારા માતાપિતા 1947માં પંજાબથી અહીં રહેવા માટે આવ્યા હતા પણ તેમણે મને કઠોર પરિશ્રમ કરવા માટે અનુંશાસનનું શિક્ષણ આપ્યું જેના તેને તેમણે ભારતથી મેળવ્યું હતું.

હવે તેમની યોજના પોતાની પતિની દુકાનમાં નેત્રવૈજ્ઞાની તરીકે કામ કરવાની છે જ્યારે ગુરપ્રિત નજીકમાં સ્થિત એક અન્ય નેત્રવૈજ્ઞાનિક પાસે નોંકરી કરે છે.
(સ્ત્રોત - વેબદુનિયા)
 
ઘણું બધુ...
કંબોડિયા-થાઈલેંડ સરહદ પર સૈન્ય જમા
મિશ્રમાં ટ્રેનની હડફેટે 42ના મૃત્યું
અનવર મુદ્દો ગંભીર : અમેરિકા
અભિનેતા ક્રિસ્ટલ બોર્ડ ઓફ ડાયરેક્ટરમાં
ક્લિંટન ઓબામા માટે પ્રચાર કરશે
શ્રીલંકામાં 82 લિટ્ટે વિદ્રોહી ઠાર
ગ્રહ-નક્ષત્ર
સાપ્તાહિક રાશિફળ - ચચળતા વધે. વધારે કામની ચિંતા થાય. સતર્કતા રહે. વ્યવહારીક બાબતોમાં સ્પષ્ટતા રહે. રોકાણવાળા...
આગળ વાંચો|ઘણું બધુ...
સમાચાર
AP
 
ચા નો ઘૂંટડો હવે મોંઘો થયો...
દેશભરમાં ચા ની કિમતો વધી રહી છે જેનાથી હવે ચા નો ઘૂંટડા માટે...
યામાહાની ઈલેક્ટ્રીક સ્ટાર્ટ જી-5 બાઈક
લખટકિયા નૈનીની ટક્કર માટે યૂએલસી
મનોરંજન
નવી ફિલ્મ - મિ. ભટ્ટી એક સામાન્ય વ્યક્તિ છે. બેન્કમાં કામ કરનારા ભટ્ટી સાહેબ પાસે વિશ્વમાં શાંતિ...
આગળ વાંચો|ઘણું બધુ...