|
| કંબોડિયા-થાઈલેંડ સરહદ પર સૈન્ય જમા |
| પ્રીહ વિહાર (ભાષા), શુક્રવાર, 18 જુલાઈ 2008 ( 12:27 IST ) | |
સૈન્ય કાર્યવાહીને રોકવાને લઈને કંબોડિયા અને થાઈલેંડ દ્વારા આગામી સપ્તાહે વાતચીત પર સહમતિ છતા બંને દેશોનું સૈન્ય 11મી સદીના એક મંદિરને ઘેરનારી સરહદ પર એકત્ર થયા છે.
ગતિરોધ આજે ચોથા દિવસે પણ યથાવત જ છે. લાંબા સમય પ્રીહ વિહાર મંદિરની ભૂમીને લઈને ચાલી આવી રહેલો વિવાદ હાલમાં વધી ગયો છે.
આ મંદિર ઉત્તરપૂર્વી કંબોડિયામાં સ્થિત પ્રસિદ્ધ અંગકોર વાટ મંદિરની શૈલીનું છે.
આ વિવાદે ત્યારે વેગ પકડ્યો જ્યારે ગત સપ્તાહે વિશ્વ ધરોહરની યાદીમા શામેલ કરવા માટે યૂનેસ્કોએ કંબોડિયાના આવેદનને મંજુરી આપી દીધી છે.
થાઈલેંન્ડ સરકાર દ્વારા આવેદનનું સમર્થન કરવાના નિર્ણય લેવાના કારણે પ્રદર્શનકારીએ સરકારની એ કહેતા નિંદા કરી છે કે, આનાથી તે જમીન પર થાઈલેંડનો દાવો કમજોર પડી જશે.
તેમને વડાપ્રધાન સમાક સુંદરવેજ પર એ કહેતા આરોપ લગાવ્યો છે કે, તેમને સંસદની અણદેખી કરી છે.
| | (સ્ત્રોત - વેબદુનિયા) |
| |
| | | |
|
|
|
|
|
| સાપ્તાહિક રાશિફળ - ચચળતા વધે. વધારે કામની ચિંતા થાય. સતર્કતા રહે. વ્યવહારીક બાબતોમાં સ્પષ્ટતા રહે. રોકાણવાળા... |
| |
|
|
|
|
 | | AP |
| | |
| |
|
|
|
|
|
| નવી ફિલ્મ - મિ. ભટ્ટી એક સામાન્ય વ્યક્તિ છે. બેન્કમાં કામ કરનારા ભટ્ટી સાહેબ પાસે વિશ્વમાં શાંતિ... |
| |
|
|
|
|
|
|
|