|
| મિશ્રમાં ટ્રેનની હડફેટે 42ના મૃત્યું |
| કાહીરા (ભાષા), શુક્રવાર, 18 જુલાઈ 2008 ( 11:13 IST ) | |
મિસમાં એક સમપાર રેલવે ર્કોસિંગ પર ટ્રેન પસાર થવાની રાહ જોઈ રહેલા વાહનો સાથે ઝડપેભેર આવતી એક ટ્રક અથડાઈ તેથી ત્યાં ઉભેલા વાહનો સામે આવી રહેલી ટ્રેનની સામે આવી ગયા અને આ દુર્ઘટનામાં 42 લોકોના મૃત્યું નિપજ્યા છે અને અન્ય 40 ઘાયલ થયા.
એક સુરક્ષા અધિકારીએ જાણકારી આપી છે કે, આ દુર્ઘટનામાં લગભગ 40 લોકો ઘાયલ થયા છે જેમાં દસ લોકોની સ્થિતિ ગંભીર જણાવવામાં આવી રહી છે.
અધિકારી રેલવે પાટા પરથી ગાડીઓ ખસેડવાની કામગીરીમાં જોતરાઈ ગયા છે.
મિશ્રના મરસા મરૂહના મિડીતેરનેઅહ શહેરથી 80 કિ.મી પૂર્વમાં આ દૂર્ઘટના ઘટી.
દુનિયામા મિશ્રના માર્ગો સૌથી ખતરનાખ માનવામાં આવે છે.
પરિવહન મંત્રાલયના આંકડા પ્રમાણે પ્રત્યેક વર્ષે માર્ગ દુર્ઘટનામાં છ હજાર લોકોના મૃત્યું નિપજ્યા થાય છે તથા 30 હજાર લોકો ઘાયલ થાય છે.
| | (સ્ત્રોત - વેબદુનિયા) |
| |
| | | |
|
|
|
|
|
| સાપ્તાહિક રાશિફળ - ચચળતા વધે. વધારે કામની ચિંતા થાય. સતર્કતા રહે. વ્યવહારીક બાબતોમાં સ્પષ્ટતા રહે. રોકાણવાળા... |
| |
|
|
|
|
 | | AP |
| | |
| |
|
|
|
|
|
| નવી ફિલ્મ - મિ. ભટ્ટી એક સામાન્ય વ્યક્તિ છે. બેન્કમાં કામ કરનારા ભટ્ટી સાહેબ પાસે વિશ્વમાં શાંતિ... |
| |
|
|
|
|
|
|
|