|
| અનવર મુદ્દો ગંભીર : અમેરિકા |
| વોશિંગ્ટન (ભાષા), શુક્રવાર, 18 જુલાઈ 2008 ( 11:13 IST ) | |
એક અમેરિકી અધિકારીએ કહ્યું છે કે, કુકર્મના આરોપોમાં મલેશિયાના મુખ્યવિપક્ષે નેતાની ધરપકડે ગંભીર પ્રશ્નો અને પરિસ્થિતિ ઉભી કરી નાંખી છે.
સહાયક વિદેશમંત્રી સ્કોત મારસેલે પત્રકારોને ગઈ કાલે ગુરુવારે જાણકારી આપી છે કે, અમેરિકા અનવર ઈબ્રાહિમના કેસ પર ઝીણવટ ભરી નજર રાખી રહ્યું છે.
તેમણે જાણકારી આપી છે કે, બુશ પ્રશાસનને એ આશા છે કે, મલેશિયા આ બાબતનો એવી રીતે ઉકેલ લાવશે જેનાથી કાયદો તથા વ્યવસ્થા પ્રત્યે દેશમાં વિશ્વાસ વધે.
અનવર પર આ આરોપ તે સમયે લગાવ્યો હતો જ્યારે મલેશિયાઈ સરકાર સત્તાધારી ગઠબંધનમાં વધતા જતા અસંતોષ સાથે ઝઝુમી રહ્યા છે.
ગઠબંધનને માર્ચમાં વિપક્ષની સરખામણીમાં ચૂંટણી નુંકશાન ઉડાવવું પડ્યું હતું. અનવરે જીતના ક્રમ અને સરકારને આ વર્ષના અંત સુધી પાડવાનો દાવો કરવામાં આવ્યો હતો.
અનવર પર 10 વર્ષ પહેલા કુકર્મનો આરોપ લાગ્યો હતો. તેમણે હાલના આરોપો એ કહેતા ફગાવી દીધા છે કે, તેમને સત્તામાં આવતા રોકવા માટે આ જાળ પાંથરવામાં આવી છે.
| | (સ્ત્રોત - વેબદુનિયા) |
| |
| | | |
|
|
|
|
|
| સાપ્તાહિક રાશિફળ - ચચળતા વધે. વધારે કામની ચિંતા થાય. સતર્કતા રહે. વ્યવહારીક બાબતોમાં સ્પષ્ટતા રહે. રોકાણવાળા... |
| |
|
|
|
|
 | | AP |
| | |
| |
|
|
|
|
|
| નવી ફિલ્મ - મિ. ભટ્ટી એક સામાન્ય વ્યક્તિ છે. બેન્કમાં કામ કરનારા ભટ્ટી સાહેબ પાસે વિશ્વમાં શાંતિ... |
| |
|
|
|
|
|
|
|