યાહૂ! | મારું યાહૂ! | મેલ
શોધ
 
   મુખ પૃષ્ઠ સમાચાર આંતરરાષ્ટ્રીય
ક્લિંટન ઓબામા માટે પ્રચાર કરશે
બિલ ક્લિંટન (ભાષા), શુક્રવાર, 18 જુલાઈ 2008   ( 11:12 IST )
અમેરિકાના ભૂતપૂર્વ વડાપ્રધાન બિલ ક્લિંટને પોતની પત્ની હિલેરીને નામાંકનની દોડમાં પરાજીત કરનારા રાષ્ટ્રપતિ પદના ડેમોક્રેટિક ઉમેદવાર બરાક ઓબામાં માટે પ્રચાર કરવાની ઈચ્છા વ્યકત કરી છે.

પત્રકારો દ્વારા એ પુછવામાં આવતા કે, તે પ્રચાર ક્યારે શરૂ કરશે? તેના જવાબમા ક્લિંટને કહ્યું કે, જ્યારે પણ ઓબામા મને આ બાબતે કહે. તેમણે ગઈ કાલે ગુરુવારે પત્રકારોને કહ્યું કે, તેમની રાજનૈતિક વ્યસ્તતા મારા કરતા વધારે છે. ક્લિંટને કહ્યું કે, ગઈ કાલે ઓબામા સાથે તેમની સારી વાતચીત કરી.

પોતાના સંબંધો સુધારવા માટે ઓબામા તથા ક્લિંટને 30 જૂને અડધો કલાક સુધી ફોન પર વાતચીત કરી હતી. તેના ત્રણ દિવસ પહેલા ડેમોક્રેટ નામાંકિત થયેલી હિલેરીએ સાર્વજનિક રૂપે પાર્ટીમાં એકતાની અપીલ કરી હતી.

ગત મહિને સમાચારોમાં કહેવામાં આવ્યું હતું કે, હિલેરી ઓબામાને સમર્થન છતા બિલ ક્લિંટને તેમના પ્રચાર અભિયાનને લઈને નિરાશ હતા જેમાં કથિત રીતે આરોપ લગાવવામાં આવ્યો છે કે, હિલેરીને આગળ વધારવા નસ્લવાદનો મુદ્દો ઉઠાવી રહ્યા છે. (એએફપી)
(સ્ત્રોત - વેબદુનિયા)
 
ઘણું બધુ...
શ્રીલંકામાં 82 લિટ્ટે વિદ્રોહી ઠાર
મનમોહનનું અપમાન નથી કર્યું : ચીન
પાકમાં તાલિબાની અદાલતો કાર્યરત
વીઝા ન આપવા પર પાક સરકારનો ઉધડો
મેક્સિકોના પ્રશાંત કિનારે ચક્રવાત
ચીનમાં ભૂકંપના આંચકા
ગ્રહ-નક્ષત્ર
સાપ્તાહિક રાશિફળ - ચચળતા વધે. વધારે કામની ચિંતા થાય. સતર્કતા રહે. વ્યવહારીક બાબતોમાં સ્પષ્ટતા રહે. રોકાણવાળા...
આગળ વાંચો|ઘણું બધુ...
સમાચાર
AP
 
ચા નો ઘૂંટડો હવે મોંઘો થયો...
દેશભરમાં ચા ની કિમતો વધી રહી છે જેનાથી હવે ચા નો ઘૂંટડા માટે...
યામાહાની ઈલેક્ટ્રીક સ્ટાર્ટ જી-5 બાઈક
લખટકિયા નૈનીની ટક્કર માટે યૂએલસી
મનોરંજન
નવી ફિલ્મ - મિ. ભટ્ટી એક સામાન્ય વ્યક્તિ છે. બેન્કમાં કામ કરનારા ભટ્ટી સાહેબ પાસે વિશ્વમાં શાંતિ...
આગળ વાંચો|ઘણું બધુ...