|
| પાકમાંથી 87 લોકોની ધરપકડ |
| ઈસ્લામાબાદ (ભાષા), શુક્રવાર, 4 જુલાઈ 2008 ( 14:35 IST ) | |
પાકિસ્તાનના અશાંત કબાઈલી વિસ્તારમાં એક અભિયાન દરમિયાન પાકિસ્તાની સુરક્ષાબળના કર્મીઓએ ગઈ કાલે સવારે ગુરુવારે 87 લોકોની ધરપકડ કરવામાં આવી છે અને ભારે માત્રામાં હથિયાર અને દારૂગોળો જપ્ત કરવામાં આવ્યો.
અધિકારીઓએ જાણકારી આપી કે, અભિયાનને 'સીરત એ મુસ્તકીમ' (નિર્ણયનો દિવસ) નું નામ આપવામાં આવ્યું. અભિયાનનો આજે છઠ્ઠો દિવસ હતો.
અધિકારીઓએ જાણકારી આપી છે કે, ખૈબર એજંસીએ ઉપ જીલ્લા બારામાં ફરીથી કરફ્યૂ લગાવી દીધો છે.
સુરક્ષાકર્મીઓ દ્બારા ધરપકડ પહેલા પ્રતિબંધીત લશ્કર એ ઈસ્લામ તથા અંસર ઉલ ઈસ્લામ વચ્ચે અથડામણો થઈ રહી છે અને તેમાં પાંચ લોકો મૃત્યું પણ પામ્યા છે.
| | (સ્ત્રોત - વેબદુનિયા) |
| |
| | | |
|
|
|
|
|
| સાપ્તાહિક રાશિફળ - ચચળતા વધે. વધારે કામની ચિંતા થાય. સતર્કતા રહે. વ્યવહારીક બાબતોમાં સ્પષ્ટતા રહે. રોકાણવાળા... |
| |
|
|
|
|
 | | AP |
| | |
| |
|
|
|
|
|
| નવી ફિલ્મ - મિ. ભટ્ટી એક સામાન્ય વ્યક્તિ છે. બેન્કમાં કામ કરનારા ભટ્ટી સાહેબ પાસે વિશ્વમાં શાંતિ... |
| |
|
|
|
|
|
|
|