યાહૂ! | મારું યાહૂ! | મેલ
શોધ
 
   મુખ પૃષ્ઠ સમાચાર આંતરરાષ્ટ્રીય
ઈરાનમાં 17 ભારતીયો અટકાયતમાં
દુબઈ (ભાષા), શુક્રવાર, 4 જુલાઈ 2008   ( 14:16 IST )
ઈરાને પોતાના પહેલા પરમાણું ઉર્જા સયંત્રની નજીક ફરસની ખાડીમાં સાઉદી અરબમાં માછલીઓ પકડનારી ચાર હોડીને કબ્જે લીધી છે. આ હોડીઓમાં રહેલા 17 ભારતીયોને પણ પોતાના કબ્જામાં લેવામાં આવ્યા છે.

ઈરાનથી મળતા અહેવાલો અનુંસાર બુશેહર પ્રાતના પોલીસ કમાંડરે ગઈ કાલે કહ્યું કે, આ હોડીઓ સાઉદી અરબની છે જેના પર 17 ભારતીયો સવાર હતા.

રેજા મોહમ્મદી યેગાનેહે પત્રકારોને જાણકારી આપી કે, બુશેહારના સમુદ્ર રક્ષક પેટ્રોલિંગ દળોએ સીમાનું ઉદ્ઘાટન કરાવવા તથા ઈરાન ક્ષેત્રમાં પાણીમાં ગેરકાયદેસર રીતે માછલી પકડવાના આરોપમાં ચાર વિદેશી હોડીઓને પકડવામાં આવી હતી.

હોડીઓમાંના દસ્તાવેજોને કબ્જે લેવામાં આવ્યા છે અને હોડીઓને દક્ષિણ ઈરાન સ્થિત નૌકાદળ પોલીસ મુખ્યાલયમાં રાખવામાં આવી છે.

આ હોડીડેઓને બુશેહર પરમાણું સંયંત્રથી કેટલાક અંતર પાસેથી જ જપ્ત કરવામાં આવી છે.
(સ્ત્રોત - વેબદુનિયા)
 
ઘણું બધુ...
નૌકા દુર્ઘટના, 12 લોકો ગુમ
ભારતીય રેસ્ટોરંટના માલિકને દંડ
શ્રીલંકામાં અથડામણ, 43ના મૃત્યું
બ્રુની માટે સરકોઝીએ યાત્રા ટાળી
ઉત્તરી તિબ્બેટમાં ભૂકંપ
ચીનમાં નૌકા ડુબી 13 લાપતા
ગ્રહ-નક્ષત્ર
સાપ્તાહિક રાશિફળ - ચચળતા વધે. વધારે કામની ચિંતા થાય. સતર્કતા રહે. વ્યવહારીક બાબતોમાં સ્પષ્ટતા રહે. રોકાણવાળા...
આગળ વાંચો|ઘણું બધુ...
સમાચાર
AP
 
ચા નો ઘૂંટડો હવે મોંઘો થયો...
દેશભરમાં ચા ની કિમતો વધી રહી છે જેનાથી હવે ચા નો ઘૂંટડા માટે...
યામાહાની ઈલેક્ટ્રીક સ્ટાર્ટ જી-5 બાઈક
લખટકિયા નૈનીની ટક્કર માટે યૂએલસી
મનોરંજન
નવી ફિલ્મ - મિ. ભટ્ટી એક સામાન્ય વ્યક્તિ છે. બેન્કમાં કામ કરનારા ભટ્ટી સાહેબ પાસે વિશ્વમાં શાંતિ...
આગળ વાંચો|ઘણું બધુ...