યાહૂ! | મારું યાહૂ! | મેલ
શોધ
 
   મુખ પૃષ્ઠ સમાચાર આંતરરાષ્ટ્રીય
ભારતીય રેસ્ટોરંટના માલિકને દંડ
લંડન (ભાષા), શુક્રવાર, 4 જુલાઈ 2008   ( 13:49 IST )
બ્રિટનમાં રેસ્ટોરંટ ચલાવનારા ભારતીય મૂળન એક વ્યક્તિ પર 2700 પાઉંડનો દંડ ફટકારાયો છે.

જયપુરમાં જન્મેલા હરમન 'રોડ્રિંગ્સ ઈંડિ ફૂડ્સ' નામની કંપનીના માલિક છે. તેમના પર ફુડ હાઈજન (સ્કોટલેંડ) રેજ્ઞૂલેશન 2000 અંતર્ગત રેસ્ટોરંટમાં સ્વચ્છતા ન રાખવાનો આરોપ લગાવ્યો છે.

રોડ્રિગ્સ છ મહિના સુધી કોઈ પણ પ્રકારનો વ્યવસાય રેસ્ટોરંટમાં નહીં કરી શકે.
(સ્ત્રોત - વેબદુનિયા)
 
ઘણું બધુ...
શ્રીલંકામાં અથડામણ, 43ના મૃત્યું
બ્રુની માટે સરકોઝીએ યાત્રા ટાળી
ઉત્તરી તિબ્બેટમાં ભૂકંપ
ચીનમાં નૌકા ડુબી 13 લાપતા
અફઘાનિસ્તાનમાં હિંસામાં 20 મર્યા
મૂને યેરૂસલેમ હુમલાની નિંદા કરી
ગ્રહ-નક્ષત્ર
સાપ્તાહિક રાશિફળ - ચચળતા વધે. વધારે કામની ચિંતા થાય. સતર્કતા રહે. વ્યવહારીક બાબતોમાં સ્પષ્ટતા રહે. રોકાણવાળા...
આગળ વાંચો|ઘણું બધુ...
સમાચાર
AP
 
ચા નો ઘૂંટડો હવે મોંઘો થયો...
દેશભરમાં ચા ની કિમતો વધી રહી છે જેનાથી હવે ચા નો ઘૂંટડા માટે...
યામાહાની ઈલેક્ટ્રીક સ્ટાર્ટ જી-5 બાઈક
લખટકિયા નૈનીની ટક્કર માટે યૂએલસી
મનોરંજન
નવી ફિલ્મ - મિ. ભટ્ટી એક સામાન્ય વ્યક્તિ છે. બેન્કમાં કામ કરનારા ભટ્ટી સાહેબ પાસે વિશ્વમાં શાંતિ...
આગળ વાંચો|ઘણું બધુ...