યાહૂ! | મારું યાહૂ! | મેલ
શોધ
 
   મુખ પૃષ્ઠ સમાચાર આંતરરાષ્ટ્રીય
શ્રીલંકામાં અથડામણ, 43ના મૃત્યું
કોલંબો (ભાષા), શુક્રવાર, 4 જુલાઈ 2008   ( 11:53 IST )
યુદ્ધગ્રસ્ત ઉત્તરી શ્રીલંકામાં સુરક્ષા બળો અને વિદ્રોહીઓ બચ્ચે ચાલી રહેલા સંઘર્ષમાં લિટ્ટેના લગભગ 42 વિદ્ર્હીઓ માર્યા ગયા અને એક સૈનિક પણ મૃત્યું પામ્યો છે.

રક્ષા મંત્રાલયના જણાવ્યા અનુંસાર બળોએ ગઈ કાલે વાવુનિયામાં સાત વિદ્રોહીઓને ઠાર કર્યા જ્યારે જફનાના નાગોરકોલમા ગઈ કાલે થયેલી એક અન્ય અથડમણમાં બે વિદ્રોહીઓ માર્યા ગયા.

સૈન્યે જાણકારી આપી કે, ઉત્તરી પશ્ચિમી મન્નારના કારમોડ્ડાઈ અને પુથુક્કામમાં ગઈ કાલે સંઘર્ષમાં સૈનિકોએ લિટ્ટેના 12 વિદ્રોહીઓને ઠાર કર્યા.

સૈન્યના જણાવ્યા પ્રમાણે વેલિઓયાના કનકપુરા કોક્કુથ્ડુવઈ અને પુલમોડાઈમાં ગઈ કાલે 12 વિદ્રોહીઓના ગોળી વાગવાથી મૃત્યું થયા.
(સ્ત્રોત - વેબદુનિયા)
 
ઘણું બધુ...
બ્રુની માટે સરકોઝીએ યાત્રા ટાળી
ઉત્તરી તિબ્બેટમાં ભૂકંપ
ચીનમાં નૌકા ડુબી 13 લાપતા
અફઘાનિસ્તાનમાં હિંસામાં 20 મર્યા
મૂને યેરૂસલેમ હુમલાની નિંદા કરી
ગિટાર વાદકોએ રેકોર્ડ સ્થાપ્યો
ગ્રહ-નક્ષત્ર
સાપ્તાહિક રાશિફળ - ચચળતા વધે. વધારે કામની ચિંતા થાય. સતર્કતા રહે. વ્યવહારીક બાબતોમાં સ્પષ્ટતા રહે. રોકાણવાળા...
આગળ વાંચો|ઘણું બધુ...
સમાચાર
AP
 
ચા નો ઘૂંટડો હવે મોંઘો થયો...
દેશભરમાં ચા ની કિમતો વધી રહી છે જેનાથી હવે ચા નો ઘૂંટડા માટે...
યામાહાની ઈલેક્ટ્રીક સ્ટાર્ટ જી-5 બાઈક
લખટકિયા નૈનીની ટક્કર માટે યૂએલસી
મનોરંજન
નવી ફિલ્મ - મિ. ભટ્ટી એક સામાન્ય વ્યક્તિ છે. બેન્કમાં કામ કરનારા ભટ્ટી સાહેબ પાસે વિશ્વમાં શાંતિ...
આગળ વાંચો|ઘણું બધુ...