યાહૂ! | મારું યાહૂ! | મેલ
શોધ
 
   મુખ પૃષ્ઠ સમાચાર આંતરરાષ્ટ્રીય
અફઘાનિસ્તાનમાં હિંસામાં 20 મર્યા
કાબુલ (ભાષા), ગુરુવાર, 3 જુલાઈ 2008   ( 16:00 IST )
કાબુલ અફઘાનિસ્તાનમાં ચરણપંથી હિંસાની તાજી ઘટનાઓમાં 12 તાલિબાની લડાકુઓ સહીત 20 લોકો મૃત્યું પામ્યા હતા.

પાંચ લોકો આજે એક આત્મઘાયી હુમલામાં મૃત્યું પામ્યા છે. આ હુમલા પશ્ચિમી પ્રાંત નિમરોઝના રજ્યપાલને નિશાન બનાવીને કરવામાં આવ્યો હતો. પણ તે સદભાગ્યે બચી ગયા.

દક્ષિણી અફઘાનિસ્તાનમાં એક બોમ્બ વિસ્ફોટમાં બે પોલીસકર્મીઓ માર્ગા ગયા જ્યારે સાત અન્ય ઘાયલ થય છે. જુદી જુદી ઘટનાઓમાં ચાર ચરણપંથીઓ પણ માર્યા ગયા છે.
(સ્ત્રોત - વેબદુનિયા)
 
ઘણું બધુ...
મૂને યેરૂસલેમ હુમલાની નિંદા કરી
ગિટાર વાદકોએ રેકોર્ડ સ્થાપ્યો
ગુજરાતી સમ્મેલનમાં મોદીને લઈને વિવાદ
અથડામણમાં 72ના મૃત્યું
એનપીટી પર હાસ્તાક્ષર નહીં : મુખર્જી
હેલિકોપ્ટર અકસ્માત, 9 મર્યા
ગ્રહ-નક્ષત્ર
સાપ્તાહિક રાશિફળ - ચચળતા વધે. વધારે કામની ચિંતા થાય. સતર્કતા રહે. વ્યવહારીક બાબતોમાં સ્પષ્ટતા રહે. રોકાણવાળા...
આગળ વાંચો|ઘણું બધુ...
સમાચાર
AP
 
ચા નો ઘૂંટડો હવે મોંઘો થયો...
દેશભરમાં ચા ની કિમતો વધી રહી છે જેનાથી હવે ચા નો ઘૂંટડા માટે...
યામાહાની ઈલેક્ટ્રીક સ્ટાર્ટ જી-5 બાઈક
લખટકિયા નૈનીની ટક્કર માટે યૂએલસી
મનોરંજન
નવી ફિલ્મ - મિ. ભટ્ટી એક સામાન્ય વ્યક્તિ છે. બેન્કમાં કામ કરનારા ભટ્ટી સાહેબ પાસે વિશ્વમાં શાંતિ...
આગળ વાંચો|ઘણું બધુ...