|
| ભારતીય પાદરીની નેપાળમાં હત્યા |
| કાઠમંડુ (ભાષા), બુધવાર, 2 જુલાઈ 2008 ( 08:06 IST ) | |
ભારત નેપાળ સરહદ પર ગઈ કાલે સવારે અજાણ્યા લોકોએ એક ભારતીય પાદરીની હત્યા નિપજાવી છે.
અધિકારીઓએ જાણકારી આપી છે કે, ભારત નેપાળ સરહદની નજીક 15 કિ.મી દૂર સિરસિયામાં સેલેસિયન મિશન પરિસરમાં કોલકાતાના સેલેસિયન પાદરી ફાદર જાયસન મોયાલનની હથિયારધારી લોકોએ હત્યા નિપજાવી છે. તે 60 વર્ષના હતા.
| | (સ્ત્રોત - વેબદુનિયા) |
| |
| | | |
|
|
|
|
|
| સાપ્તાહિક રાશિફળ - ચચળતા વધે. વધારે કામની ચિંતા થાય. સતર્કતા રહે. વ્યવહારીક બાબતોમાં સ્પષ્ટતા રહે. રોકાણવાળા... |
| |
|
|
|
|
 | | AP |
| | |
| |
|
|
|
|
|
| નવી ફિલ્મ - મિ. ભટ્ટી એક સામાન્ય વ્યક્તિ છે. બેન્કમાં કામ કરનારા ભટ્ટી સાહેબ પાસે વિશ્વમાં શાંતિ... |
| |
|
|
|
|
|
|
|