|
| પીપીપી શરીફ સાથે સંવાદ જાળવી રાખશે |
| ઈસ્લામાબાદ (ભાષા), 15 મે 2008 ( 10:23 IST ) | |
પાકિસ્તાન પીપુલ્સ પાર્ટીના સહ અધ્યક્ષ આસિફ અલી જરદારીએ આજે જણાવ્યું છે કે, બર્ખાસ્ત ન્યાયાધીશોની બહાલી મુદ્દા પર મતભેદોને દૂર કરવા માટે તે પાકિસ્તાન મુસ્લિમ લીગ નવાઝ સાથે સંવાદ કાયમ રાખશે. જરદારીએ જણાવ્યું કે, હુ નવાજ શરીફને નકારાત્મક ભૂમિકામાં જોઈ રહ્યો નથી.
ઉલ્લેખનીય છે કે, સોમવારે પાકિસ્તાનના ભૂતપૂર્વ વડાપ્રધાન અને પાકિસ્તાન મુસ્લિમ લીગ નવાજના પ્રમુખ નવાજ શરીફે કૈબિનેટથી પોતાના મંત્રીઓને પરત બોલાવાનો નિર્ણય કર્યો હતો.
તેમણે રાષ્ટ્રપતિ મુશર્રફ દ્રારા કટોકટી દરમિયાન બર્ખાસ્ત કરવામાં આવેલા ન્યાયાધીશોને બીજી વખત સત્તા પર લાવવા માટે નક્કી કરવામાં આવેલી બીજી સમયસીમા પ્રસાર થયાં બાદ આ નિર્ણય લીધો હતો.
મિશ્રઘટક સરકારમાં શામેલ પાકિસ્તાન મુસ્લિમ લીગ નવાજના નવ મંત્રીઓએ કાલે વડાપ્રધાન યૂસુફ રજા ગિલાનીને પોતાના રાજીનામા સોંપી દીધા હતાં પરંતુ વડાપ્રધાને તેમના રાજીનામા મંજૂર કરવાથી ઈંકાર કરી દીધો હતો.
| | (સ્ત્રોત - વેબદુનિયા) |
| |
| | | |
|
|
|
|
|
| સાપ્તાહિક રાશિફળ - વિવાદ તથા મતભેદ વધે. પારિવારીક અસંતોષ તથા મનમોટાવ રહે. ઉત્સાહ તથા આત્મવિશ્વાસ ખામી... |
| |
|
|
|
|
 | | AP |
| | |
| |
|
|
|
|
|
| નવી ફિલ્મ - અર્જુન એક ગેરજવાબદાર અને મનમોજી પ્રકારનો વ્યક્તિ છે. ગંજીપત્ત મારફત તે નાણા... |
| |
|
|
|
|
|
|
|