|
| કાશ્મીર મુદ્દેનું વલણ યથાવત : અમેરિકા |
| વોશિંગ્ટન (ભાષા), ગુરુવાર, 15 મે 2008 ( 10:17 IST ) | |
અમેરિકાએ કહ્યું કે, કાશ્મીર પર તેમના વલણમાં કોઈ પરિવર્તન નથી આપ્યું તથા તે મુદ્દાનો હલ ભારત પાકિસ્તાને વાતચીતની મદદથી લાવવો જોઈએ.
અમેરિકાના વિદેશ વિભાગના પ્રવક્તા ટોમ કેસીએ ગઈ કાલે પત્રકારોને કહ્યું કે, કાશ્મીર પર અમેરિકાની નીતિમાં કોઈ પરિવર્તન નથી આવ્યું.
તેમણે કહ્યું કે, અમને પુરો વિશ્વાસ છે કે, ભારત તથા પાકિસ્તાન વચ્ચેના કોઈ પણ પ્રકારનો વિવાદ ફક્ત વાતચીતથી ઉકેલવામાં આવી શકે છે.
કેસીએ આ વાત પાકિસ્તાનના વડાપ્રધાન યુસુફ રજા ગિલાનીની ટિપ્પણી પર ધ્યાન આપવા માટે કહી.
ગિલાનીએ હાલમાં જ હહ્યું હતું કે, ભારત તથા પાકિસ્તાન વચ્ચેના સંઘર્ષોમાં કાશ્મીરી મૂળનો મુદ્દો છે જેને સંયુક્ત રાષ્ટ્રના પ્રસ્તાવોથી પણ ઉકેલી શકાય છે.
| | (સ્ત્રોત - વેબદુનિયા) |
| |
| | | |
|
|
|
|
|
| સાપ્તાહિક રાશિફળ - વિવાદ તથા મતભેદ વધે. પારિવારીક અસંતોષ તથા મનમોટાવ રહે. ઉત્સાહ તથા આત્મવિશ્વાસ ખામી... |
| |
|
|
|
|
 | | AP |
| | |
| |
|
|
|
|
|
| નવી ફિલ્મ - અર્જુન એક ગેરજવાબદાર અને મનમોજી પ્રકારનો વ્યક્તિ છે. ગંજીપત્ત મારફત તે નાણા... |
| |
|
|
|
|
|
|
|