|
| 19 ભારતીય માછીમારોની ધરપકડ |
| રામેશ્વરમ (ભાષા), ગુરુવાર, 15 મે 2008 ( 09:51 IST ) | |
શ્રીલંકાના નૌકાસૈનિકોએ 19 ભારતીય માછીમારોને પકડ્યા છે. આ બતા ગત પાંચ તારીખથી લાપતા બતાવવામાં આવી રહ્યા હતા.
સમુદ્ર સુરક્ષાદળના અધિકારીઓએ ભાષાને જાણકરી આપી કે, શ્રીલંકાના નૌસૈનિકોએ તે તમામ માછીમારો ભુલથી તેમની સમુદ્ર સીમામાં પ્રવેશ્યાના આરોપમાં અટકાયતમાં લીધા.
તમામ માછીમારો ગત પાંચમી તારીખે થાનકચ્ચિમદમના સમુદ્ર કિનારાથી ચાર નૌકાઓમાં સવાર હતા પણ ત્યાર બાદ પાછા ફર્યા ન હતા.
આના પહેલા આજે રાજ્યના મત્સ્ય પાલન મંત્રી કે પી પીએ વિધાનસભામાં જાણકારી આપી હતી કે, નૌકાદળ દ્વારા તમામ માછીમારોની તપાસ કરવામાં આવી રહી છે.
| | (સ્ત્રોત - વેબદુનિયા) |
| |
| | | |
|
|
|
|
|
| સાપ્તાહિક રાશિફળ - વિવાદ તથા મતભેદ વધે. પારિવારીક અસંતોષ તથા મનમોટાવ રહે. ઉત્સાહ તથા આત્મવિશ્વાસ ખામી... |
| |
|
|
|
|
 | | AP |
| | |
| |
|
|
|
|
|
| નવી ફિલ્મ - અર્જુન એક ગેરજવાબદાર અને મનમોજી પ્રકારનો વ્યક્તિ છે. ગંજીપત્ત મારફત તે નાણા... |
| |
|
|
|
|
|
|
|