|
| મિસાઈલ હુમલામાં 12 આતંકવાદી ઠાર |
| ઈસ્લામાવાદ (ભાષા), ગુરુવાર, 15 મે 2008 ( 09:39 IST ) | |
પાકિસ્તાનમાં અફધાનિસ્તાનની સરહદને અડીને આવેલી બાજોર એજેંસે વિસ્તારમાં તાલિબાન કમાંડરના સ્થાનો પર કરવામાં આવેલા હુમલામાં વિદેશીઓ સહીત લગભગ એક ડઝન આતંકવાદીઓ ઠાર થયા છે.
સ્થાનિય નિવાસીઓનું કહેવું છે કે, બાજોર એજંસીના દમડોલા વિસ્તારમાં મોડી રાત્રે તાલિબાન કમાંડાર મૌલવી અબ્દુલ્લાના અહાતે પર બે મિસાઈલો દાગવામાં આવી.
તાલિબાનના પ્રવક્તા મૌલવી ઉમરે હવાલાથી પુષ્ટી કરી છે પણ વધારે સમય જાણકારી આપી નથી. સ્થાનિય રહેવાસીઓનું કહેવું છે કે, હુમલા બાદ તાલિબાનના લડાકુઓએ અબ્દુલ્લાના ઘર અને મદરેસાને પોતાના ઘેરામાં લીધું છે અને લોકોને આ વિસ્તારમાં આવવાની મંજુરી આપી નથી.
ડોન સમાચાર ચેનલ પ્રમાણે વિદેશીઓ સહીત 12 આતંકવાદીઓ મૃત્યું પામ્યા છે. જ્યારે અન્ય એક સમાચાર ચેનલ આ સંખા લગભગ વીસ જણાવી રહી છે.
| | (સ્ત્રોત - વેબદુનિયા) |
| |
| | | |
|
|
|
|
|
| સાપ્તાહિક રાશિફળ - વિવાદ તથા મતભેદ વધે. પારિવારીક અસંતોષ તથા મનમોટાવ રહે. ઉત્સાહ તથા આત્મવિશ્વાસ ખામી... |
| |
|
|
|
|
 | | AP |
| | |
| |
|
|
|
|
|
| નવી ફિલ્મ - અર્જુન એક ગેરજવાબદાર અને મનમોજી પ્રકારનો વ્યક્તિ છે. ગંજીપત્ત મારફત તે નાણા... |
| |
|
|
|
|
|
|
|