|
| મુખર્જીની સંયુક્ત અમીરાત યાત્રા સંપન્ન |
| દુબઈ (ભાષા), 14 મે 2008 ( 14:49 IST ) | |
વિદેશ મંત્રી પ્રણવ મુખર્જીની સંયુક્ત અરબ અમીરાતની ત્રણ દિવસીય યાત્રા આજે સંપન્ન થઈ ગઈ અને તે આજે સવારે વિશેષ વિમાન મારફત રશિયા માટે રવાના થઈ ગયાં.
સંયુક્ત અરબ અમીરાતની યાત્રા દરમિયાન મુખર્જીની ખાડી દેશના ટોચના નેતાઓ સાથે વિભિન્ન ક્ષેત્રોમાં દ્રિપક્ષીય સંબંધોને મજબૂત કરવાના મુદ્દાઓ પર ચર્ચા થઈ.
આ દરમિયાન મુખર્જીની અમીરાતના યુવરાજ તથા શેખ મોહમ્મબ બિન જાયેદ અલ નાહયન અને વિદેશ મંત્રી શેખ અબ્દુલ્લા બિન જાયેદ અલી નહાયન સાથે વાતચીત થઈ. શેખ મોહમ્મદ અમીરાતના યુવરાજ હોવાની સાથે જ સશસ્ત્ર દળના ડેપ્યુટી સુપ્રીમ કમાંડર પણ હતાં.
| | (સ્ત્રોત - વેબદુનિયા) |
| |
| | | |
|
|
|
|
|
| સાપ્તાહિક રાશિફળ - વિવાદ તથા મતભેદ વધે. પારિવારીક અસંતોષ તથા મનમોટાવ રહે. ઉત્સાહ તથા આત્મવિશ્વાસ ખામી... |
| |
|
|
|
|
 | | AP |
| | |
| |
|
|
|
|
|
| નવી ફિલ્મ - અર્જુન એક ગેરજવાબદાર અને મનમોજી પ્રકારનો વ્યક્તિ છે. ગંજીપત્ત મારફત તે નાણા... |
| |
|
|
|
|
|
|
|