|
| જીતની દોડમાં હિલેરી હજુ આગળ |
| વોશિંગ્ટન (ભાષા), 14 મે 2008 ( 14:36 IST ) | |
વેસ્ટ વર્જીનિયા પ્રાઈમરીમાં આજે ડેમોક્રેટિક સેનેટર હિલેરી ક્લિંટનને પોતાની વિરોધી બરાક ઓબામા પર ભારે જીત હાસીલ કરી જેને ઓબામાં માટે અત્યાર સુધીની સૌથી હાર ગણાવવામાં આવી રહી છે પરંતુ વ્યાઈટ હાઉસની તેની મજબૂત ઉમેદવારીમાં આ જીત હાજરી નોંધાવામા નિષ્ફળ રહી છે.
વેસ્ટ વર્જીનિયામાં મોટાભાગના કામકાજી મતદાતા છે. ક્લિંટને અહીં 66 ટકા તો ઓબામાએ 27 ટકા મત મળ્યાં છે. ઉત્તરી કૈરેલિનાના ભૂતપૂર્વ સેનેટર જોન એડવર્ડને સાત ટકા વોટ મળ્યાં છે જે પ્રથમ જ દોડથી બહાર થઈ ચૂક્યાં છે.
ઓબામાં પહેલેથી જ પોતાની હાર સ્વીકાર કરવામાં આવ્યાં બાદ વેસ્ટ વર્જીનિયામાં હિલેરીના જીતની સંભાવનાનો માહોલ પહેલેથી જ બની ગયો હતો પરંતુ હિલેરીની આ જીત ડેલીગેટ્સ ટેલીમાં આફ્રિકી અમેરિકી સેનેટરને મજબૂતી દાવાને નબળી કરી શકી નથી.
| | (સ્ત્રોત - વેબદુનિયા) |
| |
| | | |
|
|
|
|
|
| સાપ્તાહિક રાશિફળ - વિવાદ તથા મતભેદ વધે. પારિવારીક અસંતોષ તથા મનમોટાવ રહે. ઉત્સાહ તથા આત્મવિશ્વાસ ખામી... |
| |
|
|
|
|
 | | AP |
| | |
| |
|
|
|
|
|
| નવી ફિલ્મ - અર્જુન એક ગેરજવાબદાર અને મનમોજી પ્રકારનો વ્યક્તિ છે. ગંજીપત્ત મારફત તે નાણા... |
| |
|
|
|
|
|
|
|