|
| બજારમાં ઘટાડો, સેંસેક્સ 241 અંક નીચે |
| મુંબઈ (ભાષા), બુધવાર, 20 મે 2009 ( 18:05 IST ) | |
ઉચ્ચતમ સ્તર પર ચાલી રહેલા ભારતીય શેર બજારોમાં બુધવારે ઘટાડો નોંધવામાં આવ્યો. સેંસેક્સ આજે 241 અંક ગાબડીને 14061 ના સ્તર પર બંધ થયો જ્યારે નિફ્ટી પણ 48 અંકોના ઘટાડા સાથે 4270 ના સ્તર પર બંધ થયો.
ટાટા મોટર્સ, ટાટા સ્ટીલ, અંબુજા સીમેન્ટ, એમએડએમ, હિન્ડાલ્કો આજના બજારના સૌથી વધુ ફાયદાવાળા શેર રહ્યાં જ્યારે રિલાયંસ કેપિટલ,એચડીએફસી, ડીએલએફ, આઈસીઆઈસીઆઈ બેન્ક, ભારતીય એરટેલના શેરોને આજના બજારમાં સૌથી વધુ નુકસાન થયું.
| | (સ્ત્રોત - વેબદુનિયા) |
| |
| | | |
|
|
|
|
|
| સાપ્તાહિક રાશિફળ - ભોગ-વિલાસ,શુભ વ્યય, વિદેશથી ધન તથા કલા, સાહિત્ય અને સંગીત હેતુ શુભ. શેર માર્કેટ... |
| |
|
|
|
|
 | | ap |
| | |
| |
|
|
|
|
|
| સમીક્ષા - પ્રિયદર્શનને ગ્રામીણ જીવન પ્રત્યે ખુબ જ પ્રેમ છે અને તે અવાર-નવાર પોતાની ફિલ્મોમાં... |
| |
|
|
|
|
|
|