|
| જાપાનની અર્થવ્યવસ્થામાં ગાબડુ |
| ટોક્યો (ભાષા), બુધવાર, 20 મે 2009 ( 12:23 IST ) | |
જાપાનની અર્થવ્યવસ્થામાં નાણાકિય વર્ષ 2009-10 ના પ્રથમ ત્રિમાસિક ગાળા દરમિયાન 15.2 ટકાના વાર્ષિક દરથી ઘટાડો નોંધવામાં આવ્યો છે.
સમાચાર એજેંસી ડીપીએએ બુધવારે જાપાન સરકારના હવાલે જણાવ્યું કે, નાણાકિય વર્ષ 2008-09 ના અંતિમ ત્રણ મહિનાઓમાં અર્થવ્યવસ્થામાં 14.4 ટકાના દરથી ઘટાડો નોંધવામાં આવ્યો હતો. વૈશ્વિક મંદીની જાપાનની નિકાસ પર ખરાબ અસર પડી છે જે તેની અર્થવ્યવસ્થાનો પ્રમુખ ભાગ છે.
ઉલ્લેખનીય છે કે, 31 ડિસેમ્બર 2008 ની તુલનામાં 31 માર્ચ 2009 ના રોજ જાપાનના સકલ ઘરેલૂ ઉત્પાદન [જીડીપી] માં ચાર ટકાનો ઘટાડો નોંધવામાં આવ્યો હતો. વિશ્વની બીજી સૌથી મોટી અર્થવ્યવસ્થામાં તે અત્યાર સુધીનો સૌથી ઝડપી ઘટાડો છે.
| | (સ્ત્રોત - વેબદુનિયા) |
| |
| | | |
|
|
|
|
|
| સાપ્તાહિક રાશિફળ - ભોગ-વિલાસ,શુભ વ્યય, વિદેશથી ધન તથા કલા, સાહિત્ય અને સંગીત હેતુ શુભ. શેર માર્કેટ... |
| |
|
|
|
|
 | | ap |
| | |
| |
|
|
|
|
|
| સમીક્ષા - પ્રિયદર્શનને ગ્રામીણ જીવન પ્રત્યે ખુબ જ પ્રેમ છે અને તે અવાર-નવાર પોતાની ફિલ્મોમાં... |
| |
|
|
|
|
|
|