|
| નફા વસૂલીથી સેંસેક્સ ડાઉન |
| મુંબઈ (ભાષા), બુધવાર, 20 મે 2009 ( 12:14 IST ) | |
રોકાણકારો દ્વારા આકર્ષક ઉચ્ચ સ્તરની નફા વસૂલી શરૂ કરવાથી મુંબઈ સ્ટોક એક્સચેંજ (બીએસઈ)નો સેંસેક્સ બુધવારે શરૂઆતી વેપાર દરમિયાન લગભગ 220 અંક ડાઉન રહ્યો.
બેંકિગ અને પ્રૌદ્યોગિકી ક્ષેત્રો શેરોમાં નફાવસૂલી શરૂ થવાથી ત્રીસ શેરોવાળો સૂચકાંક 219.76 અંક ઘટીને 14,082.27 અંકના સ્તર પર આવી પહોંચ્યો.
નેશનલ સ્ટોક એક્સચેંજનો નિફ્ટી પણ 65.15 અંક ઘટીને 4,253.30 અંક પર આવી ગયો. બજાર સુત્રોના અનુસાર મુનાફા વસૂલી સિવાય વૈશ્વિક શેર બજારોના મિશ્વિત વલણથી પણ ઘરેલૂ બજારોમાં વેચવાલીએ જોર પકડ્યું.
| | (સ્ત્રોત - વેબદુનિયા) |
| |
| | | |
|
|
|
|
|
| સાપ્તાહિક રાશિફળ - ભોગ-વિલાસ,શુભ વ્યય, વિદેશથી ધન તથા કલા, સાહિત્ય અને સંગીત હેતુ શુભ. શેર માર્કેટ... |
| |
|
|
|
|
 | | ap |
| | |
| |
|
|
|
|
|
| સમીક્ષા - પ્રિયદર્શનને ગ્રામીણ જીવન પ્રત્યે ખુબ જ પ્રેમ છે અને તે અવાર-નવાર પોતાની ફિલ્મોમાં... |
| |
|
|
|
|
|
|