યાહૂ! | મારું યાહૂ! | મેલ
શોધ
 
   મુખ પૃષ્ઠ સમાચાર વેપાર સમાચાર
કાચું તેલ 60 ડોલરથી નીચે
સિંગાપુર (ભાષા), બુધવાર, 20 મે 2009   ( 12:11 IST )
અમેરિકના આવાસ ક્ષેત્રના નબળા આંકડઓથી બુધવારે એશિયાઈ વેપારમાં કાંચા તેલની કીમતમાં ઘટાડો નોંધવામાં આવ્યો.

જુલાઈ ડિલીવરીનો ન્યૂયોર્કના પ્રમુખ અનુબંધ વાળુ લાઇટ સ્વીટ ક્રૂડ 15 સેંટ ઘટીને 59.95 ડોલર પ્રતિ બૈરલ પર આવી ગયું. જુલાઈ ડિલીવરીનું બ્રેંટ નાર્થ સી ક્રૂડ પણ એક સેંટ ઘટવાની સાથે 58.91 ડાલર પ્રતિ બૈરલ પર હતું.

અમેરિકાના વાણિજ્ય વિભાગ દ્વારા કાલે જારી આંકડાઓ અનુસાર એપ્રિલમાં નવા મકાનોના નિર્માણ અને ઈમારતોનો પરમિટ રેકોર્ડ નિચલા સ્તર પર પહોંચી ગયો.

કાલે કાચા તેલની કીમતો 60 ડોલર પ્રતિ બેરલના છ માસના ઉચ્ચ સ્તર પર જઈ પહોંચી હતી. દાયચે બેન્કના એડમ સિયમિંસ્કીએ કહ્યું કે, આર્થિક સુધારનો સમય ઘણો મહત્વપૂર્ણ છે કારણ કે, તેલનો ભંડાર હજુ ઘણો વધારે છે અને માંગ ઘણી ઓછી છે.
(સ્ત્રોત - વેબદુનિયા)
 
ઘણું બધુ...
સેંસેક્સ 2099, નિફ્ટી 636 અંકોનો ઉછાળો
સેંસેક્સમાં 300 અંકોની તેજી
એશિયાઈ બજારોંમાં કાચા તેલમાં તેજી
કૈનન ભારતમાં 100 કરોડ રોકશે
વૈશ્વિક સંકેતોંથી સેંસેક્સમાં મજબૂતી
અમેરિકી શેરબજારોમાં તેજી
ગ્રહ-નક્ષત્ર
સાપ્તાહિક રાશિફળ - ભોગ-વિલાસ,શુભ વ્યય, વિદેશથી ધન તથા કલા, સાહિત્ય અને સંગીત હેતુ શુભ. શેર માર્કેટ...
આગળ વાંચો|ઘણું બધુ...
સમાચાર
ap
 
વિમાંન યાત્રીઓની સંખ્યા ઘટી
વૈશ્વિક મંદીની અસર ભારતીય વિમાન ઉદ્યોગ પર પણ જોવા મળી...
કૌસર ઈંડિયામાં ગતિની ભાગીદારી
આરબીઆઈએ બેંકો પર દંડ લગાવ્યો
મનોરંજન
સમીક્ષા - પ્રિયદર્શનને ગ્રામીણ જીવન પ્રત્યે ખુબ જ પ્રેમ છે અને તે અવાર-નવાર પોતાની ફિલ્મોમાં...
આગળ વાંચો|ઘણું બધુ...