યાહૂ! | મારું યાહૂ! | મેલ
શોધ
 
   મુખ પૃષ્ઠ સમાચાર વેપાર સમાચાર
એશિયાઈ બજારોંમાં કાચા તેલમાં તેજી
સિંગાપુર (ભાષા), શુક્રવાર, 15 મે 2009   ( 15:04 IST )
આંતરરાષ્ટ્રીય અર્થવ્યવસ્થામાં સુધારની આશા વચ્ચે અમેરિકી તેલ સ્ટોક વધવાથી શુક્રવારે એશિયાઈ બજારમાં કાચા તેલની કીમતોમાં તેજી નોંધવામાં આવી છે.

ન્યૂયોર્ક મર્કેંટાઇલ એક્સચેંજમાં જૂન ડિલીવરી માટે લાઇટ સ્વીટ ક્રૂડનો ભાવ 11 સેંટ ચડીને 58.73 ડોલર પ્રતિ બેરલના સ્તર પર પહોંચી ગયો. આ પ્રકારે જુલાઈ ડિલીવરી માટે બ્રેંટ નાર્થ સી ક્રૂડની કીમતો 12 સેંટ વધીને 58. 71 ડોલર પ્રતિ બેરલ પર પહોંચી ગઈ.

આજે સવારે વેપારમાં જાપાની શેરબજારોમાં તેજીનું વલણ રહ્યું અને નિક્કી-225, ઈંડેક્સ 151.24 અંક ચડીને 9,244.97 અંક પર પહોંચી ગયો.

(સ્ત્રોત - વેબદુનિયા)
 
ઘણું બધુ...
કૈનન ભારતમાં 100 કરોડ રોકશે
વૈશ્વિક સંકેતોંથી સેંસેક્સમાં મજબૂતી
અમેરિકી શેરબજારોમાં તેજી
138 અંક નીચે બંધ થયો સેંસેક્સ
ગુજરાત કોકે પાંચ કરોડ ડોલર જુંટાવ્યા
હોન્ડાની સ્મોલ કાર 10 જૂને લોન્ચ
ગ્રહ-નક્ષત્ર
સાપ્તાહિક રાશિફળ - ભોગ-વિલાસ,શુભ વ્યય, વિદેશથી ધન તથા કલા, સાહિત્ય અને સંગીત હેતુ શુભ. શેર માર્કેટ...
આગળ વાંચો|ઘણું બધુ...
સમાચાર
ap
 
વિમાંન યાત્રીઓની સંખ્યા ઘટી
વૈશ્વિક મંદીની અસર ભારતીય વિમાન ઉદ્યોગ પર પણ જોવા મળી...
કૌસર ઈંડિયામાં ગતિની ભાગીદારી
આરબીઆઈએ બેંકો પર દંડ લગાવ્યો
મનોરંજન
સમીક્ષા - પ્રિયદર્શનને ગ્રામીણ જીવન પ્રત્યે ખુબ જ પ્રેમ છે અને તે અવાર-નવાર પોતાની ફિલ્મોમાં...
આગળ વાંચો|ઘણું બધુ...