યાહૂ! | મારું યાહૂ! | મેલ
શોધ
 
   મુખ પૃષ્ઠ સમાચાર વેપાર સમાચાર
કૈનન ભારતમાં 100 કરોડ રોકશે
નવી દિલ્લી (ભાષા), શુક્રવાર, 15 મે 2009   ( 15:03 IST )
દુનિયા ભરમાં બહુરાષ્ટ્રીય કંપનીઓ ભલે જ મંદીના સમયગાળાથી બચી રહી હોય પરંતુ તેમના માટે ક્યાંકના ક્યાક ભારતમાં આશા બચી છે. કેનન પણ તેમાંની એક છે. કેનન સિંગાપુરની સહયોગી કંપની કૈનન ઇંડિયા ભારતમાં 100 કરોડ રૂપિયાનું નવું રોકાણ કરવા જઈ રહી છે. કંપની આ રકમ માર્કેટિંગ અને સર્વિસ બિઝનેસને દુરુસ્ત કરવાની સાથોસાથ રેંટલ બિઝનેસ જેવા નવા ક્ષેત્રમાં ઉતરવા માટે ઉપયોગ કરશે.

આ ઉપરાંત કંપનીએ ગુરૂવારે એક નવી મોનો ડિજિટલ પ્રિંટિંગ મશીન પણ બજારમાં ઉતારી. તેની કીમત આશરે 44 લાખ રૂપિયા હશે અને આ મશીન એક મિનિટમાં 135 પેજ પ્રિંટ કરશે. આ જાહેરાત કરતા કેનન ઈંડિયાના પ્રમુખ અને સીઈઓ કેનાસ્કુ કોનિશીએ કહ્યું કે, આ મશીન માટે કંપની મોટી ટેલીકોમ કંપનીઓ, પ્રકાશન કંપનીઓ અને કોમર્શિયલ પ્રિંટરોથી સંપર્ક સાધશે.

કંપનીના ઉપપ્રમુખ આલોક ભારદ્વાજે જણાવ્યું કે, કંપનીએ 100 કરોડ રૂપિયાના નવા રોકાણ બાદ પોતાના વેચાણને વાર્ષિક 1000 કરોડ રૂપિયા સુધી પહોંચાડવાનો લક્ષ્યાંક રાખ્યો છે.
(સ્ત્રોત - વેબદુનિયા)
 
ઘણું બધુ...
વૈશ્વિક સંકેતોંથી સેંસેક્સમાં મજબૂતી
અમેરિકી શેરબજારોમાં તેજી
138 અંક નીચે બંધ થયો સેંસેક્સ
ગુજરાત કોકે પાંચ કરોડ ડોલર જુંટાવ્યા
હોન્ડાની સ્મોલ કાર 10 જૂને લોન્ચ
મંદી છતાં SBIનો નફો વધ્યો
ગ્રહ-નક્ષત્ર
સાપ્તાહિક રાશિફળ - ભોગ-વિલાસ,શુભ વ્યય, વિદેશથી ધન તથા કલા, સાહિત્ય અને સંગીત હેતુ શુભ. શેર માર્કેટ...
આગળ વાંચો|ઘણું બધુ...
સમાચાર
ap
 
વિમાંન યાત્રીઓની સંખ્યા ઘટી
વૈશ્વિક મંદીની અસર ભારતીય વિમાન ઉદ્યોગ પર પણ જોવા મળી...
કૌસર ઈંડિયામાં ગતિની ભાગીદારી
આરબીઆઈએ બેંકો પર દંડ લગાવ્યો
મનોરંજન
સમીક્ષા - પ્રિયદર્શનને ગ્રામીણ જીવન પ્રત્યે ખુબ જ પ્રેમ છે અને તે અવાર-નવાર પોતાની ફિલ્મોમાં...
આગળ વાંચો|ઘણું બધુ...