|
| વૈશ્વિક સંકેતોંથી સેંસેક્સમાં મજબૂતી |
| મુંબઈ (ભાષા), શુક્રવાર, 15 મે 2009 ( 15:02 IST ) | |
મજબૂત વૈશ્વિક સંકેતોં અને ફંડોંની તાજા લેવાલીથી શુક્રવારે શરૂઆતી વેપાર દરમિયાન મુંબઈ સ્ટોક એક્સચેંજ (બીએસઈ) નો સેંસેક્સ 167 અંકોની તેજી સાથે ખુલીને ફરી 12,000 અંકના સ્તરને પાર કરી ગયો.
છેલ્લા બે વેપારી સત્રોમાં સેંસેક્સમાં 285.12 અંકનો ઘટાડો નોંધવામાં આવ્યો હતો. આજે વેપારના પ્રથમ પાંચ મિનિટમાં જ સેંસેક્સ 167.36 અંક (1.41 ટકા) ની તેજી સાથે 12,040.27 અંકના સ્તર પર પહોંચી ગયો.
આ પ્રકારે નેશનલ સ્ટોક એક્સચેંજનો નિફ્ટી 51.80 અંકની તેજી સાથે 3,645.25 અંકના સ્તર પર પહોંચી ગયો.
વિશ્લેષકોનું કહેવું છે કે, કાલે અમેરિકી શેર બજારોમાં આવેલી તેજી અને આજે એશિયાઈ બજારોમાં આવેલી મજબૂતીના સંકેતોથી અહીં બજારની ધારણા પર અનુકૂળ અસર પડી.
| | (સ્ત્રોત - વેબદુનિયા) |
| |
| | | |
|
|
|
|
|
| સાપ્તાહિક રાશિફળ - ભોગ-વિલાસ,શુભ વ્યય, વિદેશથી ધન તથા કલા, સાહિત્ય અને સંગીત હેતુ શુભ. શેર માર્કેટ... |
| |
|
|
|
|
 | | ap |
| | |
| |
|
|
|
|
|
| સમીક્ષા - પ્રિયદર્શનને ગ્રામીણ જીવન પ્રત્યે ખુબ જ પ્રેમ છે અને તે અવાર-નવાર પોતાની ફિલ્મોમાં... |
| |
|
|
|
|
|
|