|
| અમેરિકી શેરબજારોમાં તેજી |
| ન્યૂયોર્ક (ભાષા), શુક્રવાર, 15 મે 2009 ( 15:00 IST ) | |
અમેરિકી શેર બજારોમાં ગુરૂવારે ઉછાળો નોંધવામાં આવ્યો. વેપાર દરમિયાન બેકિંગ અને પ્રૌદ્યોગિક સેક્ટરમાં શેરોમાં તેજી આવી.
સમાચાર એજેંસી ડીપીએના અનુસાર ડાઊજોંસ ઔદ્યોગિક સૂચકાંકમાં 46.43 અંક એટલે કે 0.54 ટકાની તેજી આવી અને તે 8,331.32 પર રહી. સ્ટૈડર્ડ એંડ પુઅર્સ સૂચકાંક 9.15 અંક એટલે કે, 1.04 ટકા ઉછળીને 893.07 પર બંધ થયો. પ્રૌદ્યોગિકી સૂચકાંક નાસ્ડાક કંપોજિટમાં પણ તેજી જોવા મળી અને તે 25.02 અંક એટલે કે, 1.5 ટકાની વૃદ્ધિ સાથે 1,689.21 પર રહ્યો. .
યૂરોના મુકાબલે અમેરિકી ડૉલરમાં ઘટાડો આવ્યો અને તે બુધવારના 73.55 યૂરો સેંટના મુકાબલે ગુરૂવારે 73.31 યૂરો સેંટ પર રહ્યો.
| | (સ્ત્રોત - વેબદુનિયા) |
| |
| | | |
|
|
|
|
|
| સાપ્તાહિક રાશિફળ - ભોગ-વિલાસ,શુભ વ્યય, વિદેશથી ધન તથા કલા, સાહિત્ય અને સંગીત હેતુ શુભ. શેર માર્કેટ... |
| |
|
|
|
|
 | | ap |
| | |
| |
|
|
|
|
|
| સમીક્ષા - પ્રિયદર્શનને ગ્રામીણ જીવન પ્રત્યે ખુબ જ પ્રેમ છે અને તે અવાર-નવાર પોતાની ફિલ્મોમાં... |
| |
|
|
|
|
|
|