|
| 138 અંક નીચે બંધ થયો સેંસેક્સ |
| મુંબઈ (ભાષા), બુધવાર, 13 મે 2009 ( 19:05 IST ) | |
દેશનું શેરબજાર બુધવારે ડાઉન રહ્યું. પ્રમુખ સૂચકાંક સેંસેક્સ 138.38 અંક અને નિફ્ટી 45.85 અંક નીચે બંધ થયો. મુંબઈ સ્ટોક એક્સચેંજ (બીએસઈ) નો 30 શેરો પર આધારિત સંવેદી સૂચકાંક સેંસેક્સ બુધવારે ગત બંધ મુકાબલે 43.90 અંક ઉછળીને 12,201.93 પર ખુલ્યો.
શરૂઆતી વેપારમાં લપસ્યા બાદ સેંસેક્સ અંતત: 138.38 અંકોના ઘટાડા સાથે 12,019.65 પર બંધ થયો. નેશનલ સ્ટોક એક્સચેંજનો 50 શેરો પર આધારિત સંવેદી સૂચકાંક નિફ્ટી બુધવારે ગત બંધના મુકાબલે 12.35 અંકોના ઘટાડા સાથે 3,668.75 પર ખુલ્યો. વેપારના અંતમાં તે 45.85 અંકોના ઘટાડા સાથે 3,635.25 પર બંધ થયો.
બીએસઈમાં દિવસના વેપારનું વલણ નકારાત્મક રહ્યું અને અહીં 1154 કંપનીઓના શેરોની કીમતોમાં તેજી જ્યારે 1336 કંપનીઓના શેરોની કીમતમાં ઘટાડો આવ્યો.
| | (સ્ત્રોત - વેબદુનિયા) |
| |
| | | |
|
|
|
|
|
| સાપ્તાહિક રાશિફળ - ભોગ-વિલાસ,શુભ વ્યય, વિદેશથી ધન તથા કલા, સાહિત્ય અને સંગીત હેતુ શુભ. શેર માર્કેટ... |
| |
|
|
|
|
 | | ap |
| | |
| |
|
|
|
|
|
| સમીક્ષા - પ્રિયદર્શનને ગ્રામીણ જીવન પ્રત્યે ખુબ જ પ્રેમ છે અને તે અવાર-નવાર પોતાની ફિલ્મોમાં... |
| |
|
|
|
|
|
|