|
| ગુજરાત કોકે પાંચ કરોડ ડોલર જુંટાવ્યા |
| નવી દિલ્લી (ભાષા), મંગળવાર, 12 મે 2009 ( 12:24 IST ) | |
મેટાલર્જિકલ કોક ઉત્પાદક ગુજરાત એનઆરઈ કોકે આજે કહ્યું છે કે, તેની ઓસ્ટ્રેલિયાઈ શાખાએ દેશમાં ખાણ માટે ઐક્સિસ બેંકના નેતૃત્વવાળા બેંકોના કંસોર્ટિયમથી પાંચ કરોડ ડોલર જુંટાવ્યાં.
કંપનીએ એક યાદીમાં કહ્યું કે, ગુજરાત એનઆરઈ કોકની ઓસ્ટ્રેલિયાઈ સહયોગી કંપની ગુજરાત એનઆરઈ મિનરલ્સ લિમિટેડ (જીએનએમ) એ પાંચ કરોડ ડોલર જુંટાવ્યાં.
કંપનીએ કહ્યું કે, ઐક્સિસ બેન્કના નેતૃત્વવાળી બેન્કોના કંસોર્ટિયમે દેણું જુટવ્યું જેમાં સિંગાપુર, લંડન, હોંગકોંગ અને એટવર્પની બેન્ક શામેલ છે.
| | (સ્ત્રોત - વેબદુનિયા) |
| |
| | | |
|
|
|
|
|
| સાપ્તાહિક રાશિફળ - ભોગ-વિલાસ,શુભ વ્યય, વિદેશથી ધન તથા કલા, સાહિત્ય અને સંગીત હેતુ શુભ. શેર માર્કેટ... |
| |
|
|
|
|
 | | ap |
| | |
| |
|
|
|
|
|
| સમીક્ષા - પ્રિયદર્શનને ગ્રામીણ જીવન પ્રત્યે ખુબ જ પ્રેમ છે અને તે અવાર-નવાર પોતાની ફિલ્મોમાં... |
| |
|
|
|
|
|
|